પહલગામ હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી, સુરક્ષાને લઈને આ માંગ
પહલગામ હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પહલગામમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને, અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને દૂરના અને પહાડી વિસ્તારોમાં...
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ
સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી શરૂ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપવાની હતી. સુપ્રીમ કોર્ટે કરેલા સવાલોનો જવાબ આપવા કેન્દ્ર સરકારે સ?...
‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગર નિગમના સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને મંજૂરી આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું ભાષા સંસ્કૃતિનો હિસ?...
વકફ સંશોધન એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ પહોંચી સાત રાજ્ય સરકારો, નવા કાયદાને પારદર્શી ગણાવ્યો
સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા બિલ પર સુનાવણી પહેલા સાત રાજ્યોની સરકારો સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર, આસામ, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ અરજીઓ દાખ...
સુપ્રીમ કોર્ટે લગાવી કેન્દ્ર સરકારને ફટકાર, અકસ્માત પીડિતો માટે કેશલેશ સારવાર અંગે સ્પષ્ટતા માંગી
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ છતાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ન લાવવા બદલ સરકારને ફટકાર લગાવી હતી. આ ઉપરાંત માર્...
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો પોતાની સંપત્તિ કરશે જાહેર, CJI સહિત 30 ન્યાયાધીશોએ વિગતો જાહેર કરી
સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે ન્યાયાધીશોએ પદ સંભાળતાની સાથે જ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ પોતાની સંપત્તિ પણ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટના ત?...
‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો
પ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, કોર્ટને વ્યાજદર નક્કી કરવાનો અને તે ક્યારથી આપવાનો રહેશે તે નક્કી કરવાનો અધિકાર છે. આ અધિકાર દરેક કેસના તથ્યો પર આધાર રાખે ...
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. ?...
‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સુપ્રીમ કોર્ટ
દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટ તરફથી અપાયેલા વિવાદિત ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. ખરેખર હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે છોકરીના છાતીના ભાગને પકડવો કે તેના પ...
‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ 1 લાખનો દંડ ચૂકવો…’ સુપ્રીમ કોર્ટની લાલ આંખ
સુપ્રીમ કોર્ટે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ પ્રત્યે કોઈ દયા ન બતાવવી જોઈએ. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દ?...