દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અટકાવવા સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે પગલાં લેવાની માંગ કરતી અરજી પર સુનાવણી થવાની છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અભય એસ. ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ કરશે. અર?...
AMUની મોટી જીત! ‘સુપ્રીમ’ ચુકાદો જાહેર, અલ્પસંખ્યકનો દરજ્જો રહેશે યથાવત
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને નવેસરથી નક્કી કરવા માટે ત્રણ ન્યાયાધ...
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, LMV લાઈસન્સથી 7500 કિલો સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકાશે
સુપ્રીમ કોર્ટના તાજેતરના એક મહત્ત્વપૂર્ણ ચુકાદા મુજબ, LMV (લાઈટ મોટર વ્હીકલ) લાઈસન્સ ધરાવતા લોકો 7500 કિલોગ્રામ (7.5 ટન) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકશે. આ ચુકાદો LMV લાઈસન્સની શ્રેણી પર સ્પષ્ટ?...
સરકારી નોકરી અંગે સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમ બદલી ન શકાય
સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ વ્યવસ્થાને સ્પષ્ટ કરે છે. કોર્ટએ કહ્યું છે કે એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી, નિયમોમાં કોઈપણ ફેરફાર કર...
બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
દેશમાં વધી રહેલા બાળ લગ્નના મામલા સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. 10 જુલાઈના રોજ સુનાવણી બાદ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, ત્યારપછી દલીલો સાંભળ્ય?...
ભારતમાં કાયદો હવે ‘આંધળો’ નથી રહ્યો…ન્યાયની દેવીની આંખો પરથી હટાવી પટ્ટી, તલવારની જગ્યા લીધી સંવિધાને
સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમામાં નવી વાત એ છે કે અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અ?...
બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે 6A એવા લોકોને નાગરિકતા પ્રદાન કરે છે જેઓ બંધારણીય જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા ન?...
‘ભગવાનને તો રાજનીતિથી દૂર રાખો’, તિરુપતી લાડૂ વિવાદમાં CMને પડી ‘સુપ્રીમ’ ફટકાર
તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ કોર્ટ બરાબરની લાલઘૂમ થઇ. સુપ્રીમ કોર્ટના જજોએ કહ્યું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ભગવાનને રાજકારણથી દૂર રાખવાની જરૂર હતી. જો પ્રસાદીમાં ભે?...
ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી POCSO હેઠળ અપરાધ, સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે તેના એક ઐતિહાસિક ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને POCSO હેઠળ અપરાધ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SCના નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ સ?...