સુપ્રીમ કોર્ટ નાગરિકતા સુધારા કાયદા પર રોકની માગ કરતી અરજી પર સુનાવણી કરવા તૈયાર
નાગરિકતા સુધારા કાયદા (CAA) પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમકોર્ટ તૈયાર થઇ ગઇ છે. આ મામલે આગામી 19 માર્ચે સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડે આ કેસની ...
‘બોન્ડના નંબર જાહેર કરો’, ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે SBI પર ભડકી સુપ્રીમ કોર્ટ, આપ્યો સોમવાર સુધીનો સમય
ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, શુક્રવારે (15 માર્ચ, 2024) ઈલેક્ટોરલ બોન્ડ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન ચૂંટણ?...
સુપ્રીમ કોર્ટની આકરી ઝાટકણીની અસર, SBIએ ચૂંટણી પંચને સોપ્યો ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા
‘કાયદાના હાથ ઘણા લાંબા હોય છે, તેની પકડમાંથી કોઈ બચી શકતું નથી…’ આ ડાયલોગ બોલિવૂડની દરેક ડ્રામા ફિલ્મમાં ઓછામાં ઓછો એક વાર તો વપરાતો જ હોય છે. પરંતુ ઈલેક્ટોરલ બોન્ડના મામલામાં લોકોને તે લાઈવ...
પાક. સુપ્રીમ કોર્ટની નવ જજોની પીઠે સર્વસંમતિથી ચુકાદો પાસ કર્યો
ખરાબ કાયદો વ્યવસ્થા અને આતંકી પ્રવૃત્તિઓના કારણે ઘણી વાર મથાળાંઓમાં ચમકેલું પાકિસ્તાન પોતાની ન્યાયપ્રણાલી લીધે ચર્ચામાં છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશના પૂર્વ વડાપ્રધાન ઝ...
ડૉક્ટર બનવાનું સપનું જોતાં લાખો વિદ્યાર્થીઓના હકમાં ‘સુપ્રીમ’ ચુકાદો, 27 વર્ષ જૂની રોક હટાવી!
ઓપન સ્કૂલમાં 12મા સુધીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સુપ્રીમકોર્ટે મોટી રાહત આપતાં ડૉક્ટર બનવાનો માર્ગ મોકળો કરી દીધો છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને ર?...
ED કોઈને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે, તેમણે સમન્સનું સન્માન કરવું જ પડશે: સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો કોઈને PMLAની કલમ 50 હેઠળ સમન્સ મોકલવામાં આવે છે તો તેમણે સમન્સનું સન્મા?...
મહિલાઓને પાછળ છોડી ના શકાય, સરકાર આદેશ નહીં આપે તો અમે આપીશું : સુપ્રીમ કોર્ટ
ભારતીય કોસ્ટ ગાર્ડમાં મહિલા અધિકારીઓને કાયમી કમીશન આપવાની માગને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ફરી ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું હતું કે જો તમે કાયમી કમીશન આપી શકો તેમ ના હોય તો અમ?...
હું આયુર્વેદનો સમર્થકઃ સુપ્રીમના ચીફ જસ્ટિસ
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ આયુર્વેદના સમર્થક છે. તેમણે આરોગ્ય માટે જીવનની સર્વગ્રાહી પેટર્ન અપનાવવાની અપીલ કરી હતી. તેઓ એક સમારોહને સંબોધિત કરી ર?...
‘લગ્નના આધાર પર કોઈને નોકરીથી છૂટા ન કરી શકાય’, મહિલાઓના હિતમાં ‘સુપ્રીમ’ ચુકાદો
સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં મોટો ચુકાદો આપ્યો છે. 26 વર્ષ જૂના કેસમાં સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, લગ્નના આધાર પર કોઈને નોકરીમાંથી છૂટા ન કરી શકાય. આજથી 26 વર્ષ પહેલા લગ્નના આધાર પર એક મહિલ...
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ફરી મત ગણતરી કરો, સુપ્રીમ કોર્ટે ઝાટકણી કરી આઠ મત અમાન્ય ઠેરવ્યા
ચંડીગઢ મેયર ચૂંટણી વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને ફટકાર લગાવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ...