AAP સાંસદ સંજય સિંહ સુપ્રીમના શરણે, જાણો શું છે માંગ
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સંજય સિંહે પોતાની ધરપકડને નિય વિરુદ્ધ ગણાવી છે. અને તેને લઈને તેમણે સુપ્રીમ કોર્?...
મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમકોર્ટનો ચુકાદો અનામત, જાણો સમગ્ર મામલો
સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સિસોદિયાની CBI અને ED બંને દ્વારા તપાસ કરવામાં આ?...
સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ, CJIએ કહ્યું-દરેક વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર
સુપ્રીમ કોર્ટે આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો (deliver its verdict) આપ્યો છે. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 10 દિવસની સુનાવણી ...
ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરી મળશે?, સુપ્રીમ કોર્ટ આજે આપશે મહત્વનો ચુકાદો
સુપ્રીમ કોર્ટ આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો (deliver its verdict) આપશે. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 10 દિવસની સુનાવણી બાદ 11 ...
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 26 અઠવાડિયાના ગર્ભના, એબોર્શનની મંજૂરી નહી
સુપ્રીમ કોર્ટે 26 અઠવાડિયામાં ગર્ભધારણ સમાપ્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. ગર્ભવતી મહિલાએ તેના પેટમાં ઉછરી રહેલા ગર્ભનો નિકાલ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના ?...
‘ધારાસભ્યોની અયોગ્યતા મામલે ચૂંટણી પહેલાં નિર્ણય લો’, મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને સુપ્રીમનું અલ્ટીમેટમ
સુપ્રીમકોર્ટે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ (Shiv sena UBT) અને એનસીપી (NCP)ના શરદ પવારની અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં કોર્ટને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને કેટલાક ધારાસભ્યો સામેની અયોગ્યતા...
બિહાર જાતિગત વસતી ગણતરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 6 ઓક્ટોબરે થશે સુનાવણી
બિહારમાં સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં એક અરજદારે કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુના?...
નેપાળમાં ટ્રિપલ તલાકની માન્યતા રદ, કોર્ટમાં ગૂંજ્યો ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય
નેપાળની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક નિર્ણય આપતાં કહ્યું છે કે ઇસ્લામિક સમુદાયમાં ટ્રિપલ તલાકની પ્રથાને માન્યતા આપી શકાય નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે નેપાળના વર્તમાન કાયદા અનુ?...
સુપ્રીમ કોર્ટે કોલેજિયમ મુદ્દે ફરી સરકારને આડે હાથ લીધી, 80 ફાઈલો અટકાવતા કર્યો સવાલ
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની કોલેજિયમ વ્યવસ્થાનો મુદ્દો થોડા દિવસ શાંત રહ્યા બાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. ન્યાયાધીશની નિમણુંક માટે કાર્યપાલિકા અને ન્યાપાલિ?...
સુપ્રીમ કોર્ટે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને આપ્યો ઝટકો, શાહી ઈદગાહની વૈજ્ઞાનિક સર્વેની માંગની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે દ્વારા વૈજ્ઞાનિક સર્વેની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. અગાઉ પહેલી જુલાઈએ ઈ...