અદાણી-હિંડનબર્ગ મામલે નવી એક્સપર્ટ કમિટી બનાવવામાં આવે, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી
હવે અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે તપાસ માટે નવી નિષ્ણાત સમિત?...
કોઈ અપીલ, દલીલ કે તપાસ નહીં… દયા અરજી પર રાષ્ટ્રપતિનો નિર્ણય ‘ફાઈનલ’, જસ્ટિસ કોડનો નવા નિયમ
ચોમાસુ સત્રમાં લોકસભામાં પસાર કરવામાં આવેલા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બિલમાં રાષ્ટ્રપતિને ઘણી સત્તા આપવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ કોડ બિલ (2023) અનુસાર, જો કોઈ ગુનેગાર રાષ્ટ્રપતિ સમક્ષ દ?...
ન મંદિર ન પૂજારી, શું છે આ આત્મસમ્માન લગ્ન ? જેને સુપ્રીમ કોર્ટે પણ આપી મંજૂરી
સુપ્રીમ કોર્ટે 28 ઓગસ્ટ સોમવારે દ્રાસ હાઈકોર્ટના ચુકાદાને બાજુ પર રાખીને વ્યક્તિના જીવનસાથી પસંદ કરવાના મૂળભૂત અધિકારને સમર્થન આપ્યું હતું. આ ચુકાદામાં, મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું કે ?...
પુલવામા આતંકી હુમલાને કારણે કલમ 370 હટાવવાની ફરજ પડી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની દલીલ
ફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ફરજ પડી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવા વિરુદ્ધ દા...
શું ટ્રાન્સજેન્ડરને પણ નોકરી અને શિક્ષણમાં મળશે અનામત? SCએ સરકાર પાસે માંગ્યો જવાબ
કેરળની એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર લોકો માટે જાહેર નોકરી અને શિક્ષણમાં અનામતની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્ર, રા?...
નવા સેવા કાયદાનું પરીક્ષણ કરશે સુપ્રીમ કોર્ટ, દિલ્હી સરકારની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ
દિલ્હી સરકાર હવે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ (દિલ્હી સેવા કાયદા)ને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આને લઈને દિલ્હી સરકારે નવા NCTD (સુધારા) અધિનિયમ, 2023ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ કાયદ?...
મણિપુર હિંસા કેસની સુનાવણી ગુવાહાટી હાઈકોર્ટમાં થશે, સુપ્રીમ કોર્ટે કેસ ટ્રાન્સફર કર્યા
મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે આજે મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે. https://twitter.com/ANI/status/169495198...
‘કોઈ કોર્ટ સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ ન પસાર કરી શકે..’ ગુજરાત હાઈકોર્ટને સુપ્રીમની ફટકાર
ગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટે એક દુષ્કર?...
ધારદાર દલીલો વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું- કલમ 370 રદ કરવામાં બંધારણીય ઉલ્લંઘન જણાશે તો દખલ કરીશું
જમ્મુ-કાશ્મીર મામલે સુનાવણીના 7મા દિવસે સુપ્રીમકોર્ટે અરજદારોને કહ્યું કે શું તમે કલમ 370 ખતમ કરવાની કેન્દ્રની મંશાનું આકલન કરવા ન્યાયિક સમીક્ષા ઈચ્છો છો? કોર્ટે કહ્યું કે ન્યાયિક સમીક્ષા દ?...
મથુરામાં રેલવેની જમીનથી અતિક્રમણ દૂર કરવા પર 10 દિવસનો સ્ટે, સુપ્રીમકોર્ટે રેલવે-કેન્દ્રને ફટકારી નોટિસ
મથુરામાં કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ વિવાદ પણ વધુ ચગવા લાગ્યો છે. આ દરમિયાન મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર...