સુપ્રીમ કોર્ટને 2 નવા જજ મળ્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિમણૂકને મંજૂરી આપી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટમાં બે નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકને મંજૂરી આપી. નિમણૂક બાદ જસ્?...
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 25 જૂન ગણાશે હવે ‘સંવિધાન હત્યા દિવસ’
કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં 25 જૂને 'સંવિધાન હત્યા દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પોતાની તાનાશાહી માન?...
ED કેસમાં કેજરીવાલને સુપ્રીમથી મળ્યા વચગાળાના જામીન, પણ રહેવું પડશે જેલમાં, પેચ ફસાયો
અરવિંદ કેજરીવાલને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. જોકે અહીં સૌથી મોટ?...
બિલ્ડર અને ગ્રાહકો વચ્ચે સોદાના નિયમો દેશભરમાં સમાન હોવા જોઈએઃ સુપ્રીમ કોર્ટ
દેશભરમાં બિલ્ડરો પ્રોપર્ટી ખરીદનારાઓને એક યા બીજી રીતે છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યાં છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે બિલ્ડરો અને પ્રોપર્ટી ખરીદનાર?...
પરીક્ષા રદ કરવી એ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ, NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટમાં આજે NEET પેપર લીક મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. NEETની પરીક્ષામાં ગેરરીતિ અંગે અનેક અરજીઓ સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા ?...
બંગાળના સંદેશખાલી કેસમાં CBI તપાસ ચાલુ જ રહેશે, મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારને સંદેશખાલી મામલે મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાશન કૌભાંડ, જાતીય સતામણી અને જમીન હડપ કરવાના મામલામાં કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દી...
હાથરસ નાસભાગનો મામલો સુપ્રીમકોર્ટ-હાઈકોર્ટ પહોંચ્યો, અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ
હાથરસ નાસભાગમાં સુપ્રીમ કોર્ટ તથા અલાહાબાદ હાઈકોર્ટને દખલગીરી કરવા માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દુર્ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા?...
કેજરીવાલને ફરી ઝટકો, સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, દિલ્હી હાઈકોર્ટનો સ્ટે હજુ બે દિવસ યથાવત્ રહેશે!
દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાના રાઉઝ એવન્યૂ કોર્ટના આદેશ પર દિલ્હી હાઇકોર્ટે રોક લગાવી હતી. જેના બાદ તેની સામે દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે સુપ્રી?...
CBI તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે NTAને ફટકારી નોટિસ, 8 જુલાઈએ થશે સુનાવણી
NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા ગુસ્સા વચ્ચે આજે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં CBI તપાસની માગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સર્વો...
સુપ્રીમ કોર્ટે કહ્યું- 1563 વિદ્યાર્થીઓએ ફરી આપવી પડશે પરીક્ષા, કાં તો ગ્રેસ માર્ક્સ છોડે
NEET ના પરિણામ જાહેર થયા પછી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રેસ માર્કસ મેળવનારા 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બંધ નહીં કરીએ. ...