કેજરીવાલને ફરી નિરાશા હાથ લાગી, જાણો જામીન મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે શું કહ્યું
દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પડકારી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખ...
‘સીબીઆઈ અમારા નિયંત્રણમાં નથી’, બંગાળ સરકારની અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ
પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો કે, 'સીબીઆઈએ ઘણાં મામલામાં તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લીધી નથી. આ મામલે કેન્દ્ર સરકારે ગુરુવારે (બીજી મે) સુપ્રીમ કોર્ટમા?...
કોરોના વેક્સિન કોવિશિલ્ડની આડ અસરનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, તપાસ માટે પેનલ બનાવવાની માંગ
કોવિશિલ્ડ વેક્સિનના સલામતી પાસાઓનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે (મે 01), જોખમ પરિબળોનો અભ્યાસ કરવા માટે નિષ્ણાત તબીબી પેનલની રચનાની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આ?...
પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ : રામદેવની મુશ્કેલી વધી
બાબા રામદેવ અને પતંજલિ સામે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્યની લાઇસેંસ ઓથોરિ...
ઈવીએમ મુદ્દે હોબાળો મચાવતા મતપેટી લૂંટનારાઓને સુપ્રીમની લપડાક : મોદી
ઈવીએમ-વીવીપેટના ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે બે?...
દેશ બેલેટ પેપરના ભૂતકાળ તરફ પાછો નહીં જ ફરે સુપ્રીમ કોર્ટની ગેરંટી
દેશમાં એકબાજુ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે તેવા સમયે સુપ્રીમ કોર્ટે ઈવીએમ-વીવીપેટ મુદ્દે શુક્રવારે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્પષ્ટ કરતી ?...
શું VVPATમાં માઈક્રો કન્ટ્રોલર છે?, સુપ્રીમ કોર્ટે ઈવીએમ મુદ્દે ચૂંટણી પંચને પૂછ્યા આ ચાર સવાલ
સુપ્રીમ કોર્ટમાં મતદાન માટે ઉપયોગમાં લેવાતા EVM મશીનને લઈને ઇપીલ કરવામાં આવી છે. જેમાં EVM અને VVPAT સ્લિપ બન્નેને મેળવીને મત ગણતરી કરવાની માગ કરવામાં આવી છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવ?...
‘ખાનગી સંપત્તિનું અધિગ્રહણ ના કરી શકાય એમ કહેવું ખતરનાક…’ સુપ્રીમ કોર્ટે કેમ આ ટિપ્પણી કરી?
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે બંધારણનો હેતુ સામાજિક પરિવર્તનની ભાવના લાવવાનો છે. એ કહેવું ખતરનાક હશે કે કોઈ વ્યક્તિની ખાનગી સંપત્તિને સમુદાયના ભૌતિક સંસાધન માની શકાય નહીં અને જાહેર ભલ?...
ઈવીએમ સાથે ચેડાં અશક્ય, વીવીપેટમાં કોઈ સોફ્ટવેર લોડ થઈ શકતું નથી ઃ ચૂંટણીપંચ
દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈવીએમ-વીવીપેટ મામલે સુનાવણી કરતાં કહ્યું હતું. સુપ્રીમે ચૂંટણી પંચને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા તેણે ?...
દિલ્હીના સીએમની તાત્કાલિક સુનાવણીની અરજી સુપ્રીમે ફગાવી : 23મી સુધી જેલમાં જ રહેવું પડશે
એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને ૨૩મી એપ્રીલ સુધી લંબાવી દેવામાં આવી છે. જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રી હાલ જેલમાં?...