ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, સુનાવણી આવતીકાલે
સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હજુ સુધી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ નથી થયુ. નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે આવતીકાલે સવારે 11 વાગ્યે કલેક્ટર સમ?...
એસોસિયેશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ ભાઇ સોનવણેના પિતાની પુણ્ય તિથિ નિમીત્તે મોતિયાનાં ઓપરેશનનું આયોજન.
આ પ્રસંગે ભારતીય પત્રકાર સંઘ (AIJ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ ભાઇ સોનવણે , ઉપાધ્યક્ષ ધનસુખ ભાઇ ગુજરાતી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા સ્વામી વલ્લભા, મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન ભાવસાર, રાષ્ટ્રીય સચ?...
અડાજણ બસ ડેપોથી સુવાલી બીચ વચ્ચે રોજિંદી બસ સેવાનો શુભારંભ: ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું
બીચ ખાતે રેસ્ટ હાઉસ અને શૌચાલયની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ તા.૨૪ અને ૨૫મી ફેબ્રુ. સુધી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સુવાલી દરિયા કાંઠે બે દિવસીય સુવાલી બીચ...
વડાપ્રધાનશ્રીએ “કેમ છો બધા અને આપણું નવહારી” કહી સૌને સંબોધતા તાળીનો ગડગડાટ ગુંજી ઉઠ્યો
મોદીએ સૌને મોબાઇલની ફ્લેશ લાઈટ ચાલુ કરી વિકાસ કાર્યોમાં સહભાગી થવા કહેતા પાંચેય ડોમ ફ્લેશ લાઈટથી ઝળહળી ઉઠ્યા વડાપ્રધાનશ્રીએ ભારત માતા કી જયના નારા બોલાવી સૌને શાબાશી આપી નવસારીમાં હીરા ?...
સુરતમાં રૂા.૮૦૦ કરોડના ખર્ચે રીવરફ્રન્ટ સાકારિત થવાથી સુરત પીવાના પાણી સહિત પુરના ખતરાથી છૂટકારો મળશે.
નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતના થઇ રહેલા વિકાસની સરાહના કરી જણાવ્યું હતું કે, સુરતમાં રૂા. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા ?...
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ સુરતના ડાયમંડ અને નવસારીના પરિધાનની ગુંજ વિશ્વભરમાં ફેલાશે પી.એમ. મિત્ર પાર્ક નવસારી અને આસપાસના ગામોમાં રોજગારીના ?...
સુરતના સુવાલી દરિયા કિનારે બે દિવસીય ‘બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’ના આયોજન અર્થે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તા.૨૪, ૨૫મી ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો રમતગમત, સાહિત્ય, ડાયરાની રમઝટ અને દરિયાકિનારાના આહલ...
તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનના હસ્તે રૂ.૩૪ કરોડના ખર્ચે સુરતના નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ ભવન(ITI)નું ઈ-લોકાર્પણ થશે
આગામી તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થશે. જેમાં રૂ.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત મજુરાગેટ સ્થિત ઔદ્યોગિક તાલિમ સંસ્?...
સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો, મોડી રાત્રે અસામાજિક તત્વોએ નંદુરબાર નજીક કર્યો પથ્થરમારો
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટ્રેન પર મોડીરાત્રે 10:45 વાગ્યે કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો...
જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી સર્કીટ હાઉસ ખાતે ગુજરાત અધ્યક્ષ પરમ ચેતન’ બાપુ – પીનાક મોદીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
જય શ્રીરામ સેના 17 રાજ્યમાં હિન્દુત્વની અસ્મિતા, ગરિમા અને સુરક્ષા માટે કાર્યરત છે. ત્યારે ગુજરાત ખાતે જય શ્રીરામ સેનાની શુભ શરુઆત થઇ છે.આજ રોજ જય શ્રીરામ સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પરમચેત...