ગુરુ તે જોવાનું નહી અનુભવવાનું ચેતના તત્ત્વ છે – સ્વામી ભોલાનંદ સરસ્વતીજી
ટીંબીમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણતિથી મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો. આ પ્રસંગે સ્વામી ભોલાનંદ સરસ્વતીજીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, ગુરુ તે જોવાનું નહી અનુભવવા...