તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 8 લોકો જીવતા ભૂંજાયા, 6ની હાલત ગંભીર
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે. સૂત્રો પાસેથી આ બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. https://twitter.com/ANI/status/1758773282893959513 બ્લાસ્ટમાં 8 શ્રમિકો જીવતા ભૂ?...
અબકી બાર…ભાજપને 370 બેઠક, તો NDAને 400 પાર કરાવીને જ રહેશે જનતા : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ લોકસભામાં કોંગ્?...
આજે તમિલનાડુના પ્રવાસે PM મોદી, 19 હજાર 850 કરોડ રૂપિયાની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસે જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ બંને રાજ્યોમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ આજે તમિ?...
ચેન્નાઈ પૂરમાં ડૂબ્યો સુપરસ્ટાર થલાઈવા રજનીકાંતનો આલીશાન બંગલો, વીડિયો થયો વાયરલ
ચક્રવાતી તોફાન મિચોંગે આંધ્રાપ્રદેષ તમિલનાડુમાં તબાહી મચાવી દીધી છે. જેના કારણે ચેન્નાઈની સાથે સાથે અન્ય અનેક જિલ્લાઓમાં પણ ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘરોના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. VI...
ચેન્નઈમાં શહેરમાં પાણી ભરાયા, ટ્રેનો-ફ્લાઈટ્સ રદ, 8 લોકોના મોત
ચક્રવાત મિચોંગ જેમ જેમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધી રહી છે ત્યારે ગઈકાલે ચેન્નઈમાં ભારે વરસાદ પડતા આખું શહેર પાણીમાં ગરકાવ થયુ હતું અને રસ્તા પરના વાહ?...
તમિલનાડુમાં ED અધિકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયો, પોલીસે 8 કિ.મી સુધી કારનો પીછો કરીને ધરપકડ કરી
તમિલનાડુમાં એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. https://twitter.com/ANI/statu...
तमिलनाडु के तिरुवन्नामलाई जिले में कार्तिगई दीपम उत्सव पर जगमगा उठा ईशा आश्रम
जनता और ईशा स्वयंसेवकों ने ध्यानलिंग और लिंग भैरवी मंदिरों, तीर्थकुंडों, नंदी, आदियोगी और ईशा के अन्य स्थानों पर मिट्टी के दीपक जलाकर त्योहार का जश्न मनाया. इस मौके पर ईशा आश्रम में कई दीपक जल?...
દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ : કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઈ
કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પૂર જેવી સ્થિતિ બની છે. સરકાર દ્વારા લોકોને નીચાણવાળા વિસ?...
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ વિસ્ફોટ, 9 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત
તમિલનાડુ ના અરિયાલૂર જિલ્લાના વિરાગલુર ગામમાં આજે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ (Fire in Firecracker Factory) લાગી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયાના અહેવાલો મળી રહ્યા છે. આગના કારણે વિસ્ફોટોના અવાજ...
જ્યાં પણ નિમણૂક મળે, ત્યાંની સ્થાનિક ભાષા શીખો… રોજગાર મેળા કાર્યક્રમમાં બોલ્યા નિર્મલા સીતારામન
આજે તમિલનાડુ (Tamil Nadu)માં રોજગાર મેળો યોજાયો હતો, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર મેળાનો ઉલ્લેખ કરી સીતારામને કહ્યું કે, ઓક્ટોબર-2022થી આવા મેળાઓનું આયોજન ?...