વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખનો તાજ પરિમલસિંહ વિજયસિંહ સોલંકી ના શિરે.
છેલ્લા ઘણા સમયથી વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના પ્રમુખના નામ માટેની અટકળો ચાલી રહી હતી જે આજરોજ અટકળોનો અંત આવ્યો હતો. વાલોડ તાલુકા ભાજપા પ્રમુખ તરીકે નવ નિયુક્ત પરિમલસિંહ સોલ...
વાલોડ તાલુકાના ભીમપોર ગામના સરપંચ દ્વારા વ્યસન મુક્તિ માટે શાળામાં અભિયાન તો શરૂ કર્યું પણ ગામમાં વેચાતા દેશી દારૂના વેચાણ નું દુષણ ક્યારે બંધ કરાવશે..
ભીમપોર ગામના સરપંચ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટેના બેનરો મારીને વ્યસન મુક્તિ માટેનું અભિયાન તો શરૂ કર્યું પણ પોતાના જ ગામમાં મોટા પાયે દેશી દારૂનું વેચાણ થાય છે આવા દેશી ...
વાલોડ ગામના આંતરિક ઝઘડામાં ગામનો વિકાસ રૂંધાયો
તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ એક માત્ર રંગ ઉપવન આજે વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહ્યું છે જે વાલોડ ગામના આંતરિક રાજકારણના ઝઘડામાં એના વિકાસની અનદેખી કરવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ વાલોડ ત?...
વાલોડ પોલીસ દ્વારા ચાર રસ્તા સર્કલ થી પોલીસ સ્ટેશન સુધી આરોપી નો વરઘોડો કાઢવામાં આવ્યો.
પોલીસ દ્વારા કડક સંદેશો આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસની આજની આ કાર્યવાહી જોઈને વાલોડ નગરમાં ખૂબ ચર્ચા થવા પામી છે. વાલોડ ભાવના હોટલ થી બુટવાડા જતા રોડ પાસે લૂ...
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનતા વાલોડમાં ઉજવણી કરવામાં આવી
દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવી ચેમ્પિયન બનતા ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ બા?...
ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઇમરજન્સી સેવા તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસના તમામ પ્રોજેક્ટ સાથે મળીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
આજે જ્યારે સમાજની અંદર જેટલા પુરુષો દેશના નિર્માણ અને પ્રગતિ માટે કાર્ય કરતા હોય છે તેટલું જ કામ મહિલાઓ પણ આજે મોખરે રહીને કરી રહી છે મહિલાઓ દ્વારા રાજ્યના તેમજ દેશના અનેક ક્ષેત્રોમાં આગળ પ?...
તાપી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ ની ઉપસ્થિત માં બેઠક યોજાઇ
છૂટાછેડા, લગ્ન, ભરણપોષણ, મિલકત અધિકારો, લિવ-ઇન રિલેશનશિપ વિષયો પર પોતાના મંતવ્યો-સુચનોને યુસીસીની વેબ પોર્ટલ, ઇમેલ અથવા ટપાલ મારફતે રજુ કરવા અનુરોધ કરાયો ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમા?...
વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ નાભ્રષ્ટાચારના અક્ષેપો
વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ.. વાલોડ તાલુકાના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા પહોંચેલા જાગૃતિ નાગરિકો પહોંચે તે પહ?...
તાપીના કેળકૂઈ ગામના વીર યોદ્ધા સુનિલકુમારજી નો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો
કાશ્મીર, અરુણાચલ પ્રદેશના, આસામ, ચીન બોર્ડર પર આપેલી દેશ સેવા, અટલ નિષ્ઠા, અનુશાસન ને સન્માન આપવા માટે 08/02/2025 નાં રોજ કેળકુઈ, તા-વ્યારા, જિ- તાપીનાં યુવકો દ્વારા વિશેષ નિવૃતિ સન્માન સમારોહ યોજવામ?...
વાલોડ માં બજારના રાજા ગ્રુપ દ્વારા ગણેશ જયંતિ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી..
આ ગણેશ જયંતિ માં યુએસએ થી આવેલા ૨ ભાઈઓ યમન બિમલ ભાઈ શાહ અને નિષાદ બિમલ ભાઈ શાહ દ્વારા ગણેશ જયંતિ નિમિત્તે ગણેશજી ની વિશેષ પૂજા અર્ચના કરવાનો લાહવો લીધો હતો.. ગણેશ પુરાણમાં કહ્યું છે એ પ્રમાણે...