Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખનો તાજ પરિમલસિંહ વિજયસિંહ સોલંકી ના શિરે.

વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના  પ્રમુખનો તાજ  પરિમલસિંહ વિજયસિંહ સોલંકી ના શિરે.

છેલ્લા ઘણા સમયથી વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના પ્રમુખના નામ માટેની અટકળો ચાલી રહી હતી જે આજરોજ અટકળોનો અંત આવ્યો હતો.

વાલોડ તાલુકા ભાજપા પ્રમુખ તરીકે નવ નિયુક્ત પરિમલસિંહ સોલંકી ની નિમણૂક થતા વાલોડ તાલુકામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને નવનિયુક્ત પ્રમુખે ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ને મળી શુભેચ્છાઓ મેળવી હતી.

 

 

 

 

 

રિપોર્ટર- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.