વાલોડ બુહારી રોડ પર આવેલ ગોલ્ડન પોઇન્ટના બિલ્ડર દ્વારા ગ્રામ પંચાયતની પરમિશન વગર બાંધકામ કરવામાં આવી રહ્યું છે..
આજે એક સામાન્ય માણસને બાંધકામ કરવું હોય તો ગ્રામ પંચાયતની પરમિશન વગર બાંધી શકતા નથી ત્યારે આ બિલ્ડર ઉપર કોનો હાથ છે જે આટલા મોટા કોમ્પ્લેક્સ નું બાંધકામ પરમિશન વગર કરી રહ્યા છે. શું ગ્રામ પ?...
તાપી જિલ્લા ભાજપ દ્વારા આજે જિલ્લાનો 25 જૂન કટોકટી દિવસની ઉજવણી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
બુહારી ના બલ્લુકાકા દેસાઈ સંકુલમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોશી તેમજ સંગઠન પ્રભારી માધુભાઈ કથીરીયા એ કાર્યકરો ને સંબોધ્યા હતા. અને આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ?...
વ્યારા માં આવેલ વિવાદાસ્પદ ચર્ચ નું આખરે ડીમોલીશન શરૂ થયું
શનિ રવિ અને રજાના દિવસોએ ગેરકાયદેસર બાંધકામ કરાઈ રહ્યુ હતુ.. થોડા દિવસો પહેલા વ્યારા નગરના જાગૃત યુવકો દ્વારા વિરોધ કરતા ઇન્ચાર્જ કલેકટર દ્વારા બાંધકામ અટકાવવામાં આવ્યું હતું.. ગેરકાયદે?...
એ.આર.ટી.ઓ વ્યારા દ્રારા સ્કૂલ વાહનો માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ
તાપી જિલ્લામાં સરકારની સૂચના અને ગાઇડલાઇ મુજબ શાળા શરૂ થાય બાદ બાળકોનું પરિવહન કરતા વાહનોને ધ્યાને લઈ આ. ટી. ઓ કચેરી-વ્યારા દ્વારા વ્યારા મથક સહીત આજુબાજુના વિસ્તારોમાં આવેલી શાળાઓ પાસે સઘ?...