સુમુલ દાણનો ટ્રાન્સપોર્ટર મનીષ શાહ ભાજપનો નેતા હોવાનું જાણવા મળ્યું
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મુજબ મનીષ શાહ ભાજપ?...
બંદૂકની અણીએ લૂંટ ચલાવનારા લૂંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી તાપી જિલ્લા પોલીસ
સુરતની આર.કાંતિલાલ આંગડિયાની સર્વેલન્સ સ્કોર્પિયો કાર સુરત તરફ આવતી હતી, ત્યારે બંદૂકની અણીએ ચાલક અને અન્ય સાથીનું અપહરણ કરી 50 હજા ની લૂંટ ચલાવી હતી. ફોર્ચ્યુનર અને સ્વીફ ડિઝાયર કારમાં આવેલ...
વાલોડ તાલુકાના દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
તા. ૨૬/૦૫/૨૦૨૫ના રોજ દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચને સરકારી નાણાની ઉચાપતના નાણા દિન સાતમા ભરપાઈ કરવા માટે જિલ્લામાંથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સરપંચ દ્વારા નાણાની ભરપાઈ કરવા?...
વાલોડ તાલુકાના દેગામા ખાતે આવેલ પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી..
વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર દેગામા, દૂધ ઉત્પાદક મંડળી કોકણવાળ દેગામાના સહયોગથી અને શ્રી એલ. કે. પટેલ રક્તદાન કેન્દ્ર વ્યારા ની ભાગીદારી થી રક્તદા?...
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે તાપી જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા મોદી શાસનના 11 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને સુશાસનની વાત કરવામાં આવી હતી. 26 મે 2014 ના રોજ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જે તાર?...
વાલોડના દશા ઝારોળા વણિક સમાજ નું ગૌરવ
સમાજના વડીલ આગેવાનો, મિત્રો મંડળ તથા ગામના લોકો દ્વારા માલવને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વાલોડના રહેવાસી અને ફ્રીડમ વેલી સીબીએસઈ સ્કૂલ, ઉમરાખ-બારડોલી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવ?...
વાલોડ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું..
ભારતીય સેના એ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાનું જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.. તિરંગા યાત્રામાં ભારત દેશમાં સેવા આ...
વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ ના ભ્રષ્ટાચારમાં નાના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે
વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.. વાલોડ તાલુકામાં થયેલ કામોમાં થયેલ ગેરરીતિ, ભ્રષ્ટાચાર સામે જવાબદ...
વાલોડ ખાતે લગ્નમાં ગરબા ના પ્રસંગમાં નાચવા બાબતે બે ફળિયાના રહીશો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા
આ પ્રકારની ઘટનાથી વાલોડમાં માહોલ ગરમાયો છે વાલોડ ખાતે સમાચાર ચાલી, ફળિયા અને વાડી ફળિયાના યુવકો વચ્ચે બે દિવસ અગાઉ લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે યુવકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.. આ બા?...
તાપી જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય “તાપી કમલમ” નું ખાતમુહુર્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના વરદ હસ્તે આજ રોજ સંપન્ન થયું.
આદિવાસી વિસ્તારને કોંગ્રેસ તેનો કબ્જો માનતી હતી,તેમના માટે કોઇ સારા કામ કર્યા નહી પરંતુ મોદી સાહેબ ગુજરાતના મુખ્યંમંત્રી બન્યા પછી આદિવાસી સમાજ રાજય અને દેશના વિકાસમા સરખો સહયોગ આપે તેની ?...