તેલંગણાની 119 બેઠકો માટે આજે થઈ રહ્યું છે મતદાન, એક્ઝિટ પોલથી સામે આવશે મતદારોનો મૂડ!
તેલંગણાની 119 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 106 વિધાનસભા વિસ્તારોમાં 5 વાગ્યા સુધી મતદાન ચાલશે જ્યારે 13 ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં સવારે સાત વાગ્યાથી ચાર વાગ્યા ?...
હૈદરાબાદ કે ભાગ્યનગર! જાણો તેલંગાણાની રાજધાનીના નામ પર થયેલા હોબાળા પાછળ શું છે ઈતિહાસ?
તેલંગાણા ભાજપના અધ્યક્ષ અને સાંસદ જી. કિશન રેડ્ડીએ કહ્યું, હૈદરાબાદનું નામ કેમ ન બદલવું જોઈએ? હૈદર કોણ છે? હૈદર ક્યાંથી આવ્યો? હૈદરનું નામ જરૂરી છે? ભાગ્યનગર એક જૂનું નામ છે. નિઝામ યુગ દરમિયાન ?...
‘વિશ્વ આપણને વિશ્વમિત્ર’ માની રહ્યું છે : તેલંગાણામાં વડાપ્રધાને કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ''નવ-ભારત''ની ભાવનાને પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશ કોવિદ-૧૯ થી સમાન મહાન પડકારો સહિત અનેકાનેક મુશ્કેલીઓ પાર કરી પ્રબળ બની વિશ્વ સમક્ષ ઉભો રહ્યો છે. વિશ્વ આજે ભા...
મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કારચા...
‘સરકાર બનતા જ 4% મુસ્લિમ આરક્ષણ હટાવી દઈશું’ તેલગાણામાં ગૃહમંત્રી અમિત શાહનું એલાન, 30 નવેમ્બરે મતદાન
તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે, જેના પરિણામો બાકીના ચાર રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જેને લઈને ચૂંટણીને લઈને ચાલતી તેજ ગતિવિધિઓ વચ્ચે જગતિયાલમાં એક ચ...
ચૂંટણી બાદ EVMથી આ રીતે થાય છે મતગણતરી, જાણો કાઉન્ટિંગ અંગેની તમામ માહિતી
મિઝોરમ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી મતદાન પુરુ થયું છે. હવે રાજસ્થાનમાં આગામી 25 નવેમ્બર તેમજ તેલંગણામાં 30 નવેમ્બરના રોજ વોટિંગ થવાનું છે. ત્યાર બાદ આ પાંચેય રાજ્યોનું 3 ડિસ?...
વિધાનસભા ચૂંટણીમાં આમને-સામને આવી ‘INDIA’ ગઠબંધનની 2 દિગ્ગજ પાર્ટી, MPમાં સાથે નહીં લડે ચૂંટણી !
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી ની ધમધોકાટ તૈયારીઓ ચાલી રહી છે, તમામ પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે, તો કેટલાક નેતાઓ ચૂંટણીસભાઓ ગર્જી રહ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણી-...
5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી : ચૂંટણી પંચે ‘મેન્યૂ અને રેટ’ જારી કર્યું, ઉમેદવારોના એકાઉન્ટમાં જોડાશે ખર્ચ
આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાઈ ગઈ છે, ત્યારે ચૂંટણી પંચે ઉમેદવારો અને રાજકીય પક્ષોને લઈને ઘણા મોટા નિર્ણય લીધા છે. ઉમે?...
बीजेपी ने छत्तीसगढ़ के लिए जारी की उम्मीदवारों की दूसरी सूची, तीन सांसदों को टिकट
भारती जनता पार्टी ने छत्तीसगढ़ विधानसभा चुनाव के लिए उम्मीदवारों की दूसरी लिस्ट जारी कर दी है. दूसरी लिस्ट में बीजेपी ने मंत्री और सांसद रेणुका सिंह को भरतपुर सोहनत से मैदान में उतारा है. वही?...
દિલ્હીમાં ISISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3ની ધરપકડ, NIAએ રાખ્યું હતું 3 લાખ રૂપિયાનું ઈનામ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીમાં આતંકવાદી નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે અને ISIS મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ મોહમ્મદ શ?...