કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ કઠુઆના બિલાવર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષ?...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર અને 3 સૈનિકો શહીદ
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્ક?...
આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે (19મી ડિસેમ્બર) સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્...
આતંકવાદીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી: PM મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભારતની બેરોહમીથી બદલાયેલી રણનિતિ અને આતંકવાદ સામેના આક્રમક વલણની ચર્ચા કરી હતી. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના સ્પષ્ટ સંદેશો આપ્યો ?...
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ થયા ઢેર
ઉત્તર કાશ્મીરના સોપોર હેઠળના સાગીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેન?...
જમ્મુમાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, એક જવાન ઘાયલ
“ગુપ્તચર એજન્સીઓ તરફથી વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયા હતા, જેને જેકે પોલીસ દ્વારા આ વિસ્તારોમાંથી સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો અંગે વધુ સમર્થન આપવામાં આવ્યું હતું. ઇનપુટ્સના આધારે, ભારતીય સેના...
અલ કાયદાના 14 આતંકી ધરપકડ… ઝારખંડનો આ ડોક્ટર નીકળ્યો માસ્ટરમાઇન્ડ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને યુપી પોલીસ સાથે મળીને પાકિસ્તાની આતંકવાદી સંગઠન અલ કાયદાના 14 આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ અલકાયદા પ્રેરિત મોડ્યુલના સભ્યો છે. આ મોડ્યુલન?...
આતંકવાદીઓની ખુલી રહી છે હિંમત, છેલ્લા 78 દિવસમાં 11 હુમલા, LOC પાર આતંકવાદીઓની હાજરીથી ભારતીય સૈન્ય એલર્ટ મોડમાં
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સૈન્યના બે જવાન શહીદ થયા છે. જ્યારે એક સૈન્ય જવાન ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો...
જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં સેના-આતંકીઓ આમને-સામને, એક શહીદ, 4 જવાન ઘાયલ, એક આતંકી પણ ઠાર
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં ઘણા આતંકીઓ છુપાયેલા છે. જવાનોએ એક આતંકીને પણ ઠાર કર્યો છે. હવે સંરક્ષણ અ...
જમ્મુમાંથી હિંદુઓને ભગાડીને કાશ્મીર ખીણ બનાવાનું આતંકવાદીઓનું લક્ષ્ય
જમ્મુ અને કાશ્મીરમાં અચાનક વધેલા આતંકવાદી હુમલાથી સૌ ચિંતિત છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલા સાવ બંધ તો ક્યારેય થયા જ નથી પણ આ વખતના હુમલા એ રીતે ચિંતાજનક છે કે, આતંકવાદીઓ જમ્મુ ડિવિઝને નિશાન બ...