નક્સલીઓ હથિયાર છોડી સરેન્ડર કરે નહીં તો ખાત્મો બોલાવાશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના કાર્યક્રમમાં નક્સલીઓને આકરો સંદેશ આપ્યો. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે નક્સલીઓને હથિયારો મૂકીને સરેન્ડર કરવું ?...