તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં ભાજપ નો ભગવો લહેરાયો
સોનગઢ નગરપાલિકાની સાત વોર્ડની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.. તાપી જિલ્લામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં નિઝરની સાલે અને કુકરમુંડા ની ફૂલવાડી બેઠક ઉપર પણ ભાજપનો ભગવો લહે?...
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 24 સીટોમાંથી ભાજપની 17 સીટ અને કોંગ્રેસની 3 સીટ અને અપક્ષની 4 સીટ વિજેતા બની. ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી તેમની જીત થઈ છે. અને તમામ જે ભાજપના કાર્...
સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે – મોરારિબાપુ
કોટેશ્વર નારાયણ સરોવરમાં 'માનસ કોટેશ્વર' રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં. મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. કચ્છની ધર...
ખેડા- વસો તાલુકાના પલાણાનો તલાટી કમ મંત્રી રૂા. ૫૦૦૦ ની લાંચ લેતા ઝડપાયો
વસોના પલાણા ગામના તલાટી કમ મંત્રી નરેન્દ્ર ધનશ્યામ વાઘેલા ને નડિયાદ નજીક ના ડભાણ ગામ ખાતે હાઇવે રોડ પર આવેલ તુલસી ફૂડ કોર્ટ માં રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા ખેડા એસીબી પીઆઈ વી આર વસાવા અને ટીમે ર?...
ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૩૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ
આણંદ: ઓડ પાલિકાની ચૂંટણીનું આજે મતદાન ૧૬ તારીખના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ સુધી ૬૭.૦૨ ટકા મતદાન થયું. આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી તેમજ ઓડ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઓડ પાલિકામાં ઓછું ...
ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવતાં કાર્યકર્તા મૂકેશ પંડિત
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું, જેમાં ગ્રામવિકાસ અને આવતાં પરિવર્તનોની વાત સાથે સરપંચ તથા પત્રકાર તરીકેનાં અનુભવો વર્ણવ્યાં ?...
નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવેલ કે, ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદ?...
નડિયાદ સ્ટેશન નજીક લવલી પાનની બાજુના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી, મોટી જાનહાનિ ટળી
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર બ્રિ?...
આણંદના ભાલેજ ગામમાં ટ્રાફિકના વિષયને લઈને અસામાજિક તત્વોના ટોળાએ પોલીસ સ્ટેશન બાનમાં લેતા ચકચાર
ભાલેજ ગામ છેલ્લા એક મહિનામાં બે વાર ગેરકાયદેસર ગોવંશ કતલની પ્રવૃત્તિમાં સમાચાર પત્રોમાં છવાયેલું રહેલું છે અને હવે તો બદઈરાદાથી પોલીસ સ્ટેશનને બાનમાં લેતા હદ થઈ ગઈ. ભાલેજમાં ગઈકાલે એવી ઘ?...
આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાલતા ઢોર ડબ્બામાં ગોવંશની દયનીય હાલત
આણંદ જિલ્લામાં એક તરફ ગોવંશ ની ચિંતા કર્યા LCB દ્વારા ભાલેજમાં ઉપરાછાપરી બે ગેરકાયદેસર કતલખાના પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ રસ્તે રઝળતા ગોવંશ બાબતે આણંદ મહાનગરપાલિકા દ્વારા બિલકુ?...