તેલંગાણામાં ₹6.78 કરોડની નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું, યુટ્યુબ પરથી નોટો છાપવાનું શીખી ગેંગે ઊભી કરી ફેક્ટરી
હૈદરાબાદ નજીક ભાડાના મકાનમાં ચાલતી નકલી નોટોની ફેક્ટરીનો પર્દાફાશ, ₹6.78 કરોડની નકલી નોટો અને પ્રિન્ટિંગ મશીનો જપ્ત; પોલીસ બનીને લોકોને લૂંટતી હતી ગેંગ










