Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 26°C

top news channel

3,118 stories

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને પ્રતિ હેક્ટર ચૂકવાશે 8500 રૂપિયાની સહાય

ઓછા વરસાદ અને પાણીની અછત વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લાઓમાં દુષ્કાળની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સમાચાર; ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય, પશુપાલકો માટે ઘાસચારો અને રોજગારીની વિશેષ વ્યવસ્થા.

· 7 min read

રાષ્ટ્રીય એકતા દિવસની કામગીરીમાં સહભાગી થનાર સૌ માટે નર્મદા આરોગ્ય વિભાગની વિશેષ એડવાઈઝરી જાહેર

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જોડાનારા અધિકારીઓ, કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ અને કલાકારોને નિયમિત પાણી પીવા, શરીરમાં ક્ષારનું સંતુલન જાળવવા અને અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા આરોગ્ય વિભાગની અપીલ.

· 7 min read

પંચમહાલના ઘોઘંબામાં હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જવાની ઘટનાથી ભારે રોષ, સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવાયો

ઘોઘંબામાં હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતાં હિન્દુ સંગઠનોનું બંધનું એલાન. વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી નોંધાવ્યો વિરોધ.

· 2 min read

અઝરબૈજાનના અગ્નિ મંદિરે એસ. જયશંકરની મુલાકાત, ભગવાન ગણેશની પ્રતિમા અને સંસ્કૃત શિલાલેખોએ ખેંચ્યું ધ્યાન

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અઝરબૈજાનની રાજધાની બાકુમાં આવેલા ઐતિહાસિક આતેશગાહ અગ્નિ મંદિરની મુલાકાત લીધી હતી. ભારતીય વેપારીઓ સાથે ઐતિહાસિક સંબંધ ધરાવતું આ મંદિર હિન્દુ, શીખ અને પારસી પરંપરાઓના સાંસ્કૃતિક વારસાનું અનોખું ઉદાહરણ છે.

· 7 min read

એકતાનગરમાં ₹16 કરોડના ખર્ચે 600 મુસાફરોની ક્ષમતાવાળું નવું ક્રૂઝ તૈયાર, પ્રવાસીઓને મળશે રિવર ટૂરિઝમનો અનુભવ

એકતાનગરમાં નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે 600 મુસાફરોની ક્ષમતાવાળું એકતા ક્રૂઝ તૈયાર થયું છે. આધુનિક સેફ્ટી સિસ્ટમ, લાઇવ મ્યુઝિક, કેટરિંગ અને ડાઇનિંગની સુવિધાઓ મળશે.

· 7 min read

PM મોદીની હાજરીમાં એકતાનગરમાં દેખાશે ભારતની વિવિધતામાં એકતા, રાજપીપળામાં 8 હજાર કલાકારોની તડામાર તૈયારીઓ

‘વંદે માતરમ્’ની થીમ પર ૩૧મી ઓક્ટોબરે એકતાનગર ખાતે ૧૨ મિનિટની ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા ભારતની વિવિધતામાં એકતાની ઝાંખી રજૂ કરાશે.

· 4 min read

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈ વાવ-થરાદમાં સુરક્ષા સઘન, 8 કિમી નો ફ્લાય ઝોન જાહેર

વડાપ્રધાન મોદીના 30 ઓક્ટોબરના ગુજરાત પ્રવાસને લઈ વાવ-થરાદના નાંણી એરફોર્સ સ્ટેશનની આસપાસ 8 કિમી સુધી નો ફ્લાય ઝોન જાહેર. ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ.

· 5 min read

ગાંધીનગરમાં ગુજરાત-સ્કોટલેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ કરાર, CM ભૂપેન્દ્ર પટેલ અને જોન સ્વિની રહ્યા ઉપસ્થિત

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીની હાજરીમાં ગુજરાત-સ્કોટલેન્ડ વચ્ચે MoU. રિન્યુએબલ એનર્જી, સ્પોર્ટ્સ, શિક્ષણ, રોકાણ અને સંશોધનમાં સહયોગ વધશે.

· 12 min read

સરકારી મુખપત્રમાં અઝીઝ ટંકારવીની રચના સામે VHPનો વાંધો, મુખ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહીની માંગ

શ્રીરામ અને મીરાંબાઈ અંગેની પંક્તિઓથી ધાર્મિક લાગણી દુભાયાનો આક્ષેપ; રચના દૂર કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માગ

· 2 min read

ચિન્મય અમૃત મહોત્સવમાં PM મોદીનું મોટું નિવેદન, ભાગલા પાડતી તાકાતો સામે એકજૂથ થવા આહવાન

દિલ્હીના ભારત મંડપમમાં ચિન્મય અમૃત મહોત્સવ દરમિયાન PM મોદીએ રાષ્ટ્રીય એકતા, આધ્યાત્મિક વિકાસ અને સાંસ્કૃતિક નવજાગરણ પર સંબોધન કર્યું. 600 પ્રાચીન મૂર્તિઓ ભારત પરત લાવ્યાનો દાવો કર્યો.

· 9 min read