Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

top news channel

3,118 stories

કોર્ટે હિંદુ સગીરાને નિશાન બનાવનાર શાહબાઝને ફટકારી 7 વર્ષની સજા અને ₹1 લાખનો દંડ

હરિયાણાના યમુનાનગર જિલ્લાના જગાધરી શહેરમાં આવેલ એક કોર્ટે ‘લવ જેહાદ’ના એક ગંભીર મામલામાં 17 જુલાઈ, 2025ના રોજ નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. આ મામલે કોર્ટે 35 વર્ષીય મુસ્લિમ પુરુષ શાહબાઝને એક 14 વર્ષીય હિંદુ સગીરા પર શારીરિક શોષણ કરવાનો અને તેને…

· 3 min read

આજથી સંસદનું ચોમાસું સત્ર, 21 ઑગસ્ટ સુધી ચાલશે : 8 નવાં બિલ રજૂ કરશે સરકાર

21 જુલાઈથી શરૂ થતા ચોમાસું સત્રને લઈને દેશની રાજનીતિક પ્રવૃત્તિઓ ફરી એકવાર ગતિ પકડી રહી છે. આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે અને કુલ 32 દિવસના સમયગાળામાં 21 બેઠકો યોજાવાની છે. મધ્યમાં 12 થી 18 ઓગસ્ટ દરમિયાન સ્વતંત્રતા દિવસના આયોજનોને…

· 2 min read

દિવ્યા જ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ વાલોડ દ્વારા આયોજિત નારી સુરક્ષા સન્માન અને મહિલા સશક્તિકરણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું

કાર્યક્રમની શરૂઆતમાં બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ગમાં વક્તા તરીકે મંજુલાબેન ચૌધરી, પ્રિયંકાબેન વસાવા તથા વિવેકભાઈ કાંકટે દ્વારા અલગ અલગ વિષયો પર મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. આ વર્ગમાં ૪૦૦ થી પણ વધારે બહેનોએ…

· 1 min read

ગોંડલના ત્રાકુડાના પુર્વ તલાટી મંત્રીએ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું

રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી હોવાની વાત હમણાં ખુબ જ ચર્ચિત બની છે. જેમાં ત્રાકુડા ગામે પુર્વ તલાટી ધર્મેશ હાપલીયા દ્વારા સરકારી જમીનના નકલી હુકમ-સનદ અપાયા હતા. ગરીબોને ફાળવાયેલ પ્લોટની જમીનમાં ૧૦૦ ચોરસવારના પ્લોટ વર્ષ ૨૦૦૮ માં ગોંડલ ડેપ્યુટી…

· 3 min read

ગુજરાતની રિફાઇનરી કંપની બેન કરવાના મુદ્દે મોદી સરકારની યુરોપિયન યુનિયનને ચેતવણી

યુરોપિયન યુનિયને (EU) રશિયા વિરુદ્ધ લાદેલા તાજેતરના 18મા પ્રતિબંધ પેકેજમાં ભારતની એક મોટી રિફાઇનરી કંપનીને નિશાન બનાવતાં વિવાદ સર્જાયો છે. ગુજરાતની વાડીનાર રિફાઇનરી, જે નાયરા એનર્જી લિમિટેડ સંચાલિત કરે છે અને જેમાં રશિયન ઓઇલ કંપની રોસનેફ્ટની ભાગીદારી છે, તેને યુરોપિયન…

· 2 min read

નોઇડાની યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં શિક્ષકો પર માનસિક ત્રાસના લગાવ્યા આરોપ

ગ્રેટર નોઇડાની શારદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક BDS (બેચલર ઑફ ડેન્ટલ સર્જરી) વિદ્યાર્થીનીએ કેમ્પસમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. હાલમાં આ ઘટનામાં વધુ ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીની દ્વારા લખાયેલી સ્યુસાઇડ નોટ સામે…

· 2 min read

ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં ચોમાસાની આ સિઝન હવે તીવ્રરૂપ ધારણ કરી રહી છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 15 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ…

· 3 min read

મહારાષ્ટ્રનું ઇસ્લામપુર હવે ઓળખાશે ‘ઈશ્વરપુર’ તરીકે, ફડણવીસ સરકારનો નિર્ણય

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુર શહેરનું નામ હવે ઈશ્વરપુર તરીકે બદલવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ નિર્ણયો પૈકી એક માનવામાં આવી રહ્યો છે. ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે વિધાનસભામાં જાહેરાત કરી કે 17 જુલાઈ,…

· 3 min read

ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના પ્રવાહ સામે કડક અભિયાન શરૂ કરી દીધું છે અને હવે એ અભિયાન ટેક જગતના દિગ્ગજ પ્લેયરો સુધી પહોંચી ગયું છે. શનિવારે ED દ્વારા ગૂગલ અને મેટા (ફેસબુકની પેરેન્ટ કંપની) જેવા વૈશ્વિક ટેક…

· 3 min read

થરાદ ખાતે ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષશંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરાયું

સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરાતા સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ…

· 2 min read