Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 25°C

top news channel

3,118 stories

ઐતિહાસિક ભારત-UK ટ્રેડ એગ્રીમેન્ટને કેબિનેટની મંજૂરી, આવતીકાલે હસ્તાક્ષર કરશે PM મોદી

ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ એગ્રિમેન્ટને ગઈકાલે મંગળવારે ભારતીય કેબિનટે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર દિવસીય વિદેશ યાત્રા દરમિયાન 24 જુલાઈના રોજ લંડનમાં આ ડીલ પર હસ્તાક્ષર કરશે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી પહેલાં યુકે…

· 2 min read

ટોઇલેટમાંથી HC સુનાવણીમાં જોડાયેલ અબ્દુલને ના મળી માફી, સજા યથાવત

તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોમાં પક્ષકાર અબ્દુલ સમદ ગુજરાત હાઇકોર્ટની સુનાવણીમાં ટોઇલેટમાંથી જોડાયો હોવાનું જણાઈ આવતા, 22 જુલાઈના રોજ હાઇકોર્ટ દ્વારા તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. અદાલતે અબ્દુલને 15 દિવસ સુધી સામાજિક સેવા કરવાનું અને ₹1 લાખ દંડ…

· 2 min read

ગાઝામાં ભયંકર ભૂખમરો હોવાનો હમાસનો દાવો, ઇઝરાયેલે પાડ્યો ફોડ – ‘સંયુક્ત રાષ્ટ્રે રોકી રાખી છે સહાય’

ગાઝા પટ્ટીમાં હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન માનવીય સંકટને લઈને વિવાદ વધતો ગયો છે. તાજેતરમાં હમાસે દાવો કર્યો હતો કે ગાઝામાં ભૂખમરાની સ્થિતિ વિકટ બની ગઈ છે અને એ માટે ઇઝરાયેલ જવાબદાર છે. હમાસે તો એવું…

· 2 min read

અમદાવાદના શાહપુરમાં ખેલાયો ખૂની ખેલ! દંપતીએ છરીના ઘા વડે હોમગાર્ડની કરી હત્યા

ગુજરાતમાં સતત વધી રહેલા ગુનાને વધુ એક દારૂણ ઘટના દ્વારા વધુ વેગ મળ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં જાહેરમાં એક હોમગાર્ડ જવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. કિશન નામના હોમગાર્ડ જવાન પર છરીથી ઘાતક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો.…

· 2 min read

Aadhaar FaceRD એપ લોન્ચ: હવે કોઈ પણ કામ ચહેરાથી જ થઈ જશે, આધારકાર્ડની કોપીની જરૂર નહીં

UIDAI દ્વારા લોન્ચ કરાયેલ નવી Aadhaar FaceRD App હવે Google Play Store પર અર્લી એક્સેસ (ટેસ્ટિંગ ફેઝ)માં ઉપલબ્ધ છે, જેને એન્ડ્રોઇડ યૂઝર્સ ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઇ શકે છે. આ એપ આધાર આધારિત ઓળખ પ્રક્રિયાને વધુ સુરક્ષિત, ડિજિટલ અને સરળ બનાવે…

· 2 min read

ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગીતા સાત વર્ષથી IMF સાથે સંકળાયેલા હતાં. રાજીનામું આપવા પાછળનું કારણ તેમનો શિક્ષણ પ્રત્યેનો લગાવ જણાવ્યું હતું. તેઓ ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવા…

· 3 min read

એક મહિના પછી બ્રિટનનું F-35 ફાઈટર જેટ કેરળથી થયું રવાના

તકનીકી ખામીના કારણે છેલ્લા 39 દિવસથી કેરળના તિરુવંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Thiruvananthapuram International Airport) પર ઉભું રાખવામાં આવ્યું બ્રિટનનું એફ-35 ફાઈટર જેટ (Britain's F-35 Fighter Jet) હવે આખરે ભારત છોડીને બ્રિટન તરફ રવાના થઈ ગયું છે. 14 જૂનના રોજ હિંદ મહાસાગર…

· 2 min read

કર્ણાટકમાં લાશોના દફન સાથેનો ભયાનક ખુલાસો, સફાઈ કર્મચારીના દાવા બાદ SITની રચના

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના અતિપ્રસિદ્ધ યાત્રાધામ ‘ધર્મસ્થળ’ હાલ ગંભીર વિવાદમાં ઘેરાયું છે, જ્યાં એક પૂર્વ સફાઈકર્મીએ દાવો કર્યો છે કે તેમને વર્ષો સુધી સેંકડો મૃતદેહોને ગેરકાયદેસર રીતે દફનાવવા અને બાળવા માટે દબાણ કરવામાં આવતું હતું. 1995થી 2014 સુધી ધર્મસ્થળ મંદિરના…

· 4 min read

સેન્સેક્સ 130 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,100 પર, એટરનલનો શેર 15% વધ્યો

લેમન ટ્રી હોટેલ્સ દ્વારા બાંસવાડામાં નવી હોટેલ: લેમન ટ્રી હોટેલ્સે રાજસ્થાનના બાંસવાડામાં “કીઝ લાઇટ બાય લેમન ટ્રી હોટેલ્સ” નામની નવી હોટેલ ખોલવાનો નિર્ણય લીધો છે. આ નવી મિલકત સાથે લેમન ટ્રીનું રાજસ્થાનમાં это 11મું પ્રોજેક્ટ બની ગયું છે. કંપનીના શેર…

· 3 min read

અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને રિયલ એસ્ટેટ વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જીત…

· 4 min read