હવે સરકારી ઈ-પ્રમાણપત્રો પર જ દેખાશે અધિકૃત ગોળ સિક્કો, કચેરીના ધક્કામાંથી મળશે મુક્તિ
ગુજરાત સરકારે ડિજિટલ ઈ-પ્રમાણપત્રો પર અધિકૃત Round Seal દર્શાવવાનો નિર્ણય લીધો છે. Digital Gujarat 2.0 અંતર્ગત નાગરિકોને કચેરીના ધક્કા, સમય અને મુસાફરી ખર્ચમાંથી રાહત મળશે.










