Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 26°C

top news channel

3,118 stories

લોન આપી ભોળી પ્રજાને ફસાવવવાનો ગોરખધંધો બંધ થશે, સરકાર લાવશે નવો કડક કાયદો

ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કે ડિજિટલ પ્લેટફોર્મ ભોળી પ્રજાને લોન આપવાના બહાને ફસાવી ન શકે અને તેમની પાસેથી પૈસા બળજબરીથી વસૂલ ન કરી શકે તે માટે કેન્દ્ર સરકાર હવે એક કડક કાયદો લાવી રહી છે. આ પ્રસ્તાવિત કાયદાનું નામ "બેંકિંગ ઓફ…

· 3 min read

શુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષ ઉડાન, 40 વર્ષ પછી કોઈ ભારતીય ISS પહોંચશે

ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચ્યા બાદ તે સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બની જશે અને રાકેશ વર્માના 1984ના મિશન બાદ અંતરિક્ષમાં…

· 4 min read

ટ્રમ્પની ચેતવણી છતાં ઇઝરાયલે ફરી ઈરાન પર કર્યો મોટો હુમલો, તેહરાનમાં બોમ્બ વરસાવ્યા

મધ્ય પૂર્વમાં ફરી તણાવના બંધારણ ઊભાં થયા છે, કારણ કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરનો કરાર કરવામાં આવ્યાં બાદ માત્ર અઢી કલાકમાં જ ઈરાને પહેલા હુમલાની શરૂઆત કરી હતી. તેના પ્રતિસાદમાં ઈઝરાયલે પણ તેહરાન નજીક બે એર સ્ટ્રાઈક કર્યા, જેમાં…

· 2 min read

ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ

ભારતીય રેલવેએ દેશના લાખો મુસાફરોને અસર કરે તેવી મહત્વની જાહેરાત કરી છે. 1 જુલાઈ, 2025થી એસી અને મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો કરાશે. આ નિર્ણયનું મુખ્ય કારણ વધતા ઈંધણના ભાવ, ઓપરેશનલ ખર્ચ અને ટ્રેનોના જાળવણી ખર્ચમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ છે. જોકે,…

· 3 min read

પ્લીઝ, હવે સીઝફાયરનો ભંગ ન કરતાં : ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા બાદ ટ્રમ્પનું નિવેદન

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે સીઝફાયર તરફ વધતું જણાય છે, પરંતુ હકીકતમાં સ્થિતિ હજુ પણ અત્યંત સંવેદનશીલ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે બંને દેશો 'સીઝફાયર માટે રાજી થયા છે'…

· 3 min read

નવસારીમાં છાપરા રોડ પર ઠેરઠેર ખાડા અને રોડ બેસી જવાથી નાગરિકોને મુશ્કેલી

નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ નગરજનોને મનપા તંત્ર પાસે વિકાસની અપેક્ષા હતી. પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનતાની સાથે જ મુશ્કેલીનો ઓછી તો નથી થઈ પણ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારીના છાપરા રોડની કામગીરી છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે…

· 2 min read

બંગાળમાં 629 વર્ષથી ચાલતા મેળા પર લાગી રોક, હલાલ પ્રસાદ બાદ હિંદુ આસ્થાનું વધુ એક અપમાન

પશ્ચિમ બંગાળમાં (West Bengal) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર સતત હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે. ક્યારેક રામ નવમીમાં રથયાત્રા રોકીને તો ક્યારેક ‘હલાલ પ્રસાદ’ના (halal prasad) નામે હિંદુ સમુદાયની લાગણી દુભાવીને. આ વખતે બંગાળમાં 629 વર્ષ જૂની રથયાત્રા મેળાની…

· 4 min read

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી અને અવિરત બેટિંગ ચાલુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પણ ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 159 તાલુકાઓમાં ઝપાઝપી વરસાદ નોંધાયો…

· 3 min read

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ભાવનગર જિલ્લાનાં મોટા ખોખરાનાં વતની રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી. સ્વર્ગસ્થ જવાન જયદીપભાઈ ડાભીનાં પરિવારને રૂપિયા ૨૫ હજાર સંવેદના સહાયતા અર્પણ થશે. કાશ્મીરનાં શ્રીનગરમાં ફરજમાં રહેલ ભાવનગર જિલ્લાનાં ઘોઘા પાસેનાં મોટા ખોખરાનાં વતની જયદીપભાઈ…

· 1 min read

થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા, ભીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ

આજે સવારે થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા. જેમાં 8 પુરુષો અને 1 મહિલા સામેલ છે. તેમાં 4નાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. 5 ઘાયલ થયા છે. બધા મુસાફરો ટ્રેનના ગેટ પર…

· 2 min read