Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 26°C

top news channel

3,118 stories

શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં છેલ્લા 24 કલાકથી પડતું વરસાદ સમગ્ર શહેરમાં તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે આજે સવારે ભટ્ટાકુફર વિસ્તારમાં આવેલી માથુ કોલોનીમાં એક પાંચ માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. સદભાગ્યે, ઈમારત ગઈકાલે જ ખાલી…

· 3 min read

ભાવનગરમાં યોજાશે બાસ્કેટબોલ લીગ સીઝન 5

ભાવનગર બાસ્કેટબોલ માટેનો પિયર ગણાય છે અને ભાવનગરે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ ભારતને પ્રદાન કરેલા છે. મોસ્કો ઓલમ્પિક્સ માં 45 વર્ષ બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલ રમતમાં રમવાની તક મળી છે . આ બાસ્કેટબોલ ટીમમાં ભાવનગરના કૃષ્ણપાલસિંહ ગોહિલ નો…

· 2 min read

આસામ: હિંદૂ દાતાઓની ‘સત્ર ભૂમિ’ પર અતિક્રમણ, હિમંત બિસ્વા સરકાર કરશે કામગીરી

આસામમાં (Assam) હાલ ‘સત્ર ભૂમિ’ (Satra Lands) પર અતિક્રમણનો મામલો ચર્ચામાં છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) આ મામલે અવૈધ અતિક્રમણ (Unlawful encroachment) કરાયેલ સત્ર ભૂમિને મુક્ત કરાવવાની પહેલ ઉપાડી છે. રાજ્ય સરકારે સત્ર ભૂમિની સુરક્ષા માટે…

· 6 min read

આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા

28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "ધર્મ ચક્રવર્તી" બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્થિત જૈન સંતો દ્વારા વડાપ્રધાનને સન્માન અર્પણ કરીને તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પીએમ મોદીએ…

· 2 min read

ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ મેળવ્યો શાળા પ્રવેશ

ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો છે. અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. સરકાર દ્વારા રાજ્યમાં કેળવણી હેતુ થતાં આયોજનો અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન સિહોર તાલુકાનાં ઈશ્વરિયા…

· 2 min read

ઐતિહાસિક નગરી સિહોરમાં યોજાઈ ભગવાન જગન્નાથજી રથયાત્રા

અષાઢી બીજ પ્રસંગે ઐતિહાસિક નગરી સિહોરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઈ ગઈ. ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં. ગોહિલવાડની ઐતિહાસિક નગરી સિહોરમાં ભાવ અને ઉત્સાહ સાથે રથયાત્રા આયોજન થયું. અષાઢી બીજ પ્રસંગે સિહોરમાં ઠાકર મંદિર…

· 1 min read

દિલ્હીની હિંદુ યુવતીની હત્યા મામલે આરોપીની ધરપકડ, છત પરથી મારી દીધો હતો ધક્કો

દિલ્હીની જ્યોતિનગર વિસ્તારમાં રહેનારી 19 વર્ષીય યુવતી નેહાના દયનીય અને હ્રદયવિદ્રાવક હત્યાના કેસે સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 23 જૂનના રોજ સાંજના સમયે યુવતીને પાંચમા માળેથી ધક્કો મારીને હત્યા કરવામાં આવી હતી. આ દુર્દાંત ઘટનાને અંજામ આપનાર તૌફીક નામના શખ્સને…

· 3 min read

શુભાંશુ શુક્લા અવકાશમાં શું લઈ ગયા હતા? વીડિયોમાં પ્રવાસ કેવો રહ્યો તે જણાવ્યું

ભારતના ગૌરવસ્વરૂપ અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં એક રાત્રિ વિતાવી લીધા બાદ હવે તેમનો પ્રથમ વિડીયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેમણે ભારતીય જનતાને અવકાશમાંથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. AXIOM-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચેલા શુભાંશુ…

· 3 min read

સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર યોજાશે ભગવાન જગન્નાથજી રથયાત્રા

સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાશે. ઠાકરદ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજન થયેલ છે. અષાઢી બીજ એટલે રથયાત્રા પર્વ. શુક્રવારે આ પ્રસંગે સિહોરમાં ભગવાનની રથયાત્રા માટે ભાવભેર આયોજન કરવામાં આવ્યું છે. સિહોરમાં ઠાકર દ્વારા મંદિર…

· 1 min read

‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ

ભારતના અવકાશવિજ્ઞાન ક્ષેત્રમાં ઇતિહાસ રચાતો એક અનેરો અવસર જોવા મળ્યો છે. શુભાંશુ શુક્લા, ભારતના તેજસ્વી અવકાશયાત્રી, હવે પૃથ્વીની કક્ષામાં પોતાનું સ્થાન લઈ ચૂક્યા છે અને ભારતનું તિરંગું અવકાશમાં લહેરાવ્યું છે. તેમણે Axiom-4 (Ax-4) મિશન માટે અમેરિકાના Kennedy Space Center પરથી…

· 3 min read