દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં
ભાજપના કાઉન્સિલર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના મેયર બન્યા છે. તેમણે 133 મતની બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર 8 મત મળ્યા હતાં. જય ભગવાન યાદવ (બેગમપુર વોર્ડ) દિલ્હ?...
પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી:CM ફડણવીસ, શરૂ કરાઈ પાકિસ્તાનીઓને બહાર કાઢવાની તૈયારીઓ
પહેલગામ (Pahalgam) આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ, ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે અને તેમને 27 એપ્રિલ પહેલા ભારત છોડીને પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી, કેન્દ્રીય...
સોમનાથ મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
સોમનાથ એટલે "ચંદ્રનો સ્વામી" (સોમ = ચંદ્ર, નાથ = સ્વામી). ઐતિહાસિક કથાઓ મુજબ, ચંદ્રદેવે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરીને તેમના અર્શીવાદ મેળવ્યા હતા. ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થઈને અહીં...
એન્જિનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે ભારતીય રેલવે, લોકો પાઇલટ્સને મળશે પહેલીવાર આ સુવિધા
તાજેતરમાં જ ભારતીય રેલ્વેએ ડ્યુટી દરમિયાન બાથરૂમ માટેના અડધા કલાકની બ્રેકની લોકો પાઇલટ્સની માંગને નકારી કાઢી હતી. પરંતુ હવે રેલવે લોકો પાઇલટ્સની સુવિધા માટે ટ્રેનના એન્જિનમાં મોટા ફેરફા?...
‘પાકિસ્તાનીઓને વીણી-વીણીને ઘરભેગા મોકલી દો’, અમિત શાહે તમામ મુખ્યમંત્રીને આપ્યો આદેશ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. ગ?...
પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 ભારતીયોના મોત નીપજ્યા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી રહ્યો છે અને દરેક વ્યક્તિ ભારત સરકાર કોઈ મોટી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યા છે. દેશ ઉપરા?...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે હવે પરિક્રમાને માત્ર ત્રણ દિવસ બાકી, ૨૭ એપ્રિલે પૂર્ણ થશે
પરિક્રમાની શરૂઆતથી ૨૩ એપ્રિલ સુધી અંદાજિત ૭,૮૬,૯૨૫ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી સુરક્ષાકર્મીઓ થકી લોકોની ખડેપગે સુરક્ષા કરી રહ્?...
અમરેલીમાં ખાંભાના ડેડાણ ગામમાં ઓનર કિલિંગની ઘટના
એક યુવતીના પ્રેમ સંબંધને “આબરૂ”ના નામે જીવનદંડ મળ્યો. આવી ઘટનાઓ માત્ર વ્યક્તિગત દુઃખદાયી બનાવ નથી, પણ સમાજમાં મહિલાઓની સ્વતંત્રતા, પસંદગીના અધિકાર અને "માન-આબરૂ"ની ખોટી સમજણ પર ગંભીર પ્રશ્?...
નવસારીના ખેરગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અપાઈ
પહેલગામમાં થયેલ નિંદનીય આતંકવાદી હુમલામાં નિર્દોષ જીવોની હત્યાથી સમગ્ર દેશ શોકમગ્ન છે. આ દુ:ખદ ઘટનામાં અવસાન પામેલા તમામ મૃતકોને ખેરગામ ખાતે ધારાસભ્ય નરેશ પટેલ તથા કથાકાર પ્રફુલ શુક્લની ?...
પાકિસ્તાની હિંદુઓના વિઝા નહી થાય રદ્દ, સરકારે કરી જાહેરાત
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાની હિન્દુઓમાં ચિંતા વધી ગઈ હતી. પરંતુ હવે વિદેશ મંત્રાલયે એક મોટી જાહેરાત કરી છે અને...