ભારત બની રહ્યું છે અબજોપતિનું એપીસેન્ટર, 2024માં આ શહેર બનશે એશિયાનું કેપિટલ
ભારતમાં અબજોપતિની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક સર્વેથી જાણવા મળ્યું છે કે, ભારતમાં આ વર્ષે એટલે કે 2024માં અબજોપતિની સંખ્યા વધીને 334 થઈ જશે. સાથે-સાથે એ પણ જાણવા મળ્યું છે કે, એશિયાની અબજોપ?...
જનરેટિવ AI ભારતના GDPમાં 438 અબજ ડોલર સુધીનો ઉમેરો કરે તેવી સંભાવના
નાણાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં જનરેટિવ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં ૩૫૯ અબજ ડોલરથી ૪૩૮ અબજ ડોલર વચ્ચેનો ઉમેરો કરી શકે છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (?...
હવે દુશ્મનોની ખેર નહિ, ભારતે Pinaka રૉકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, જાણો ખાસિયતો
DRDOએ પિનાકા રૉકેટ સિસ્ટમ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. માત્ર 44 સેકન્ડમ?...
‘ટ્રેડ ફેર’માં આ વર્ષે જોવા મળશે Tata થી Jindal Steel નો જલવો, ભારત મંડપમમાં થશે શાનદાર શરૂઆત
ભારતનો સૌથી મોટો વેપાર મેળો એટલે કે ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર’ (IIFT 2024) આજે એટલે કે 14 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ભારત મંડપમ (અગાઉનું પ્રગતિ મેદાન)ના નવા એક્ઝિબિશન હોલમાં યોજાવા જઈ ર...
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પધાર્યા
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે આઠમા દિવસે આ મહાઉત્સવમા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં ...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગૃહ ને દીવા અને સાથીયા થી શણગારવામાં આવ્યું. અને બપોરે 12:00 કલાકે ...
થરાદમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડમાં ગેરરીતી થતી હોવાની રાવ
ભોળા લોકોને ખબર જ નથી કે અમારા કાર્ડમાંથી કેટલા રૂપિયા કપાણા છે ! ડોક્ટરો જ્યાં સહી માંગે ત્યાં સહી આપી દે છે. ભારત દેશનો નાનામાં નાનો અને ગરીબ અને નબળા વર્ગના લાભાર્થી પરિવારોને આરોગ્ય કવર?...
મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન
મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 16 થી 22 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.આ કથાની પ્ર?...
રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર ના અધ્યક્ષ સ્થાને વ્યારા ખાતે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તાપી જીલ્લામાં કરવામાં આવનારી જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે મંત્રી કુબેરભાઈ ડીંડોર ( આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી)ના અધ્યક્ષ સ્થાને વ્યારાના સર્કીટ હાઉસ ખાતે ?...
નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ખાતે “બાળ દિન” ઉજવાયો
૧૪ નવેમ્બરે નિમિતે ખેડા-નડીયાદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ બાળ કલ્યાણ સમિતિ-જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહિલા બાળ વિકાસ વિભાગ સહિત માતૃછાયા અનાથા આશ્રમ અન?...