ઉમરેઠમાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી
ઉમરેઠ ખાતે શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વની ઉજવણી શ્રી મથુરદાસ ભીખાભાઈ શાહ તડ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૦૬.૦૦ કલાકે વૈષ્ણવ મંદિરથી પ્રભાતફેરીનું પ્રસ્થાન કરાવામાં આવ્યુ...
ચૂકવી દીધેલ પૈસાની ઉઘરાણીના દબાણમાં વેરાખાડી સેવા સહકારી મંડળીના કર્મચારીએ આપઘાત કરતાં ચકચાર
પ્રાપ્ત માહિતી મુજબ વેરાખાડી સેવા સહકારી મંડળીમાં છેલ્લા પંદર વર્ષથી નોકરી કરતા દિલીપસિંહ છત્રસિંહ ટાટોડ ખેતરમાં ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કરેલ હાલતમાં મળતા ચકચાર મછી જવા પામી છે. રાતના અંધા?...
ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બરની રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ?...
ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણુક
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ઉમરેઠ શહેર ભાજપા પ્રમુખ તરીકે હાર્દિક પ્રકાશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી.પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક થત...
ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી
દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. ...
માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી નો કુંભ મેળાને લઈને આણંદ જિલ્લામાં પ્રવાસ
હિન્દુ હ્રદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોકટર પ્રવીણ તોગડિયા દ્વારા આણંદ, કરમસદ, બાંધણી અને પેટલાદની મુલાકાત લેવાઈ. પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે...
તંજાવુરમાં મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ
મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ વિશ્રામઘાટ' વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ કથા આધારિત પ્રકાશન તંજાવુરમાં ચાલતી રામકથા દરમિયાન અર્પણ વેળાએ સંપાદક નીતિન વડગામા જ?...
નડિયાદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફીલિંગ કૌભાંડ મામલો
નડીયાદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફીલિંગ કૌભાંડ મામલો.. ખેડા જિલ્લા એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે પોહચી.. ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ કરાઇ.. પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સિઝ કર...
વડતાલધામમાં સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૩માં પ્રાગટ્ય દિનની ઉજવણી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે એકાદશીના શુભદિને શ્રીસ્વામિનારાયણ મહામંત્રના ૨૨૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીસ્વામિના...
કઠલાલ આઈ.સી.ડી.એસ. દ્વારા પૂર્ણા સખી – સહસખી તાલીમ અને આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
આઈ.સી.ડી.એસ. શાખા, કઠલાલ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષ કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ કિશોરીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા સખી - સહસખી તાલીમનું આયોજન કરવામા?...