Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

topnews

7,062 stories

પક્ષી સાથે ટક્કર થઈ અને 750 કરોડનું F-35 ફાઈટર જેટ બની ગયું ભંગાર, રિપેરિંગ ખર્ચ 900 કરોડ

દુનિયામાં સૌથી મોંઘુ અને આધુનિક ફાઈટર પ્લેનમાંથી એક ગણાતુ એવું F-35A સ્ટીલ્થ ફાઈટર જેટને માત્ર પક્ષીના ટકરાવાથી આજે ભંગાર બની ગયુ છે. જેના કારણે સમગ્ર દુનિયામાં ડિફેન્સ એક્સપર્ટ હેરાન થઈ ગયા છે. દક્ષિણ કોરિયાઈ વાયુ સેનાને એક પક્ષીના ટકરાવાના કારણે…

· 2 min read

AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે  EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટ માં ચાર્જશીટ  દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ 60 પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ નેતા સંજય…

· 2 min read

ભારત સરકારે Elon Muskની આશાઓ પર પાણી ફેરવ્યું! PM મોદી સાથેની મુલાકાત પણ કામ ન લાગી?

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક  ભારતમાં તેમનો બિઝનેસ ફેલાવવા માટે કારખાનું બનાવવા માગે છે. જેના માટે તેમણે ભારત સરકાર પાસેથી વિશેષ છૂટની માગ કરી હતી. આ અંગે મંત્રાલયમાં ચર્ચા પણ થઈ હતી પણ એક અધિકારીનું કહેવું છે કે હાલ…

· 2 min read

NASAના ચીફે ચંદ્રયાન-3ની સફળતા પર ભારતની કરી પ્રશંસા, કહ્યું ‘તમે દરેક રીતે પ્રશંસાના હકદાર’

ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ કરતા ઈતિહાસ રચ્યો હતો અને આ મિશનની સફળતા માટે ભારતને ચારેતરફથી પ્રશંશા મળી રહી છે ત્યારે હવે નાસાના ચીફે પણ આ મિશનની સફળતા માટે ઈસરોની પ્રશંસા કરી છે. ભારતે એવું કામ કર્યું…

· 2 min read

તમિલનાડુમાં ED અધિકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયો, પોલીસે 8 કિ.મી સુધી કારનો પીછો કરીને ધરપકડ કરી

તમિલનાડુમાં એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. https://twitter.com/ANI/status/1730668352400658917 અધિકારીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા તમિલનાડુના મદુરાઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો એક…

· 2 min read

શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ

શિયાળામાં ઉપલબ્ધ સીતાફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ સીતાફળનું સેવન કરવુ જોઈએ. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને નબળાઈની…

· 2 min read

મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ, કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષાથી માર્ગો બંધ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે પાંચ રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. તેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર કેરળમાં પણ વરસાદની સંભાવના છે. આ સાથે હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના…

· 2 min read

શિયાળામાં રોજ ખાશો આમળા તો મળશે અદ્ભુત ફાયદા, રોગ રહેશે કોષો દૂર

આમળા વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, આમળા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, તે પાચન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ત્વચા અને વાળને સુંદર બનાવવા માટે પણ જાણીતું છે. શિયાળાની ઋતુમાં આમળાના આ ગુણોનો લાભ લેવા આમળાની વિવિધ…

· 2 min read

PM મોદીએ ઇઝરાયલના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, ઇઝરાયેલ ગાઝાના યુદ્ધ પર ભારતનું વલણ કર્યું સ્પષ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ એટલે કે COP28 દરમિયાન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. હમાસ સાથેના યુદ્ધ પછી આ પ્રથમ વખત હતું જ્યારે વડાપ્રધાન મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળ્યા હતા. પીએમ ક્લાઈમેટ ચેન્જ પર આયોજિત કોન્ફરન્સમાં…

· 2 min read

નાંદોદ તાલુકામાં નવાપરા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કરાયું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં ઠેર - ઠેર ભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નવાપરા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં…

· 2 min read