Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

topnews

7,062 stories

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મહિલાઓ 7થી 8 બાળકો પેદા કરશે તો સરકાર આર્થિક મદદ કરશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને વિનંતી કરી છે કે જો તેઓ સાત-આઠ કે તેથી વધુ બાળકોને જન્મ આપશે, તો તેમની સરકાર તરફથી મહિલાઓને આર્થિક અને જરૂરી સહાય આપવામાં આવશે. રાષ્ટ્રપતિએ દેશની વસ્તી વધારવા માટે આવું નિવેદન આપ્યું છે, જેથી…

· 2 min read

કિંગ ખાનની ફિલ્મ ડંકીનું બીજુ સોન્ગ ‘નીકલે થે હમ કભી ઘર સે’ રિલીઝ

પઠાન અને જવાનના રિલીઝ પછી લોકો ‘ડંકી’ મુવીના રિલીઝની રાહ જોઇ રહ્યાં છે.ફેંન્સમાં પણ આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ છે. ફેન્સનો ઉત્સાહ જગાવી રાખવા માટે મેકર્સ સમયે સમયે ડંકીની અપડેટ આપતા રહે છે અને ફિલ્મ ‘ડંકી ડ્રોપ 1’ , ડંકી…

· 2 min read

નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં યોજાશે ‘મિથ્યાભિમાન’ પુસ્તકના રસાસ્વાદનો કાર્યક્રમ

નડિયાદમાં પેટ પકડીને હસાવતા ગુજરાતી ભાષાના સૌ પ્રથમ હાસ્યનાટકની અનોખી રજુઆત થવા જઈ રહી છે, દોઢસો વર્ષ પહેલા લખાયુ હોવા છતા આજે પણ તરોતાજા લગતા આ નાટક વિશે ગુજરાતના જાણીતા નાટ્યવિદ્ મહેન્દ્રસિંહ પરમાર ભાવનગરથી આ નાટકનો રસાસ્વાદ કરાવવા પધારશે. ડાહીલક્ષ્મી…

· 2 min read

ખેડા જિલ્લામાં ઝેરીલી સિરપએ વધુ એકનો ભોગ લીધો : મૃત્યુઆંક ૬ થયો, હજુય ઘણા લોકો સારવાર હેઠળ

ખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના નશાયુક્ત સિરપ પીવાથી યુવાનોના મોત નિપજતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ઝેરિલી સિરપએ વધુ એકનો ભોગ…

· 1 min read

ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના પ યુવાનોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. આ બાબતે ડીજીપીએ નિવેદન…

· 2 min read

ખેડા જિલ્લા કક્ષાએ ઉત્તરસંડા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંદેશનું જીવંત પ્રસારણ અને અન્ય ફિલ્મો નિહાળવામાં આવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ…

· 3 min read

વધુ 97 તેજસ એરક્રાફ્ટ ખરીદવાની ડીલને લીલી ઝંડી, 156 પ્રચંડ હેલિકોપ્ટરને પણ મંજૂરી

ભારતના સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનને મોટા પ્રોત્સાહનરૂપે, DACની બેઠકે 97 તેજસ એરક્રાફ્ટ અને 156 પ્રચંડ એટેક હેલિકોપ્ટરને ખરીદવાની મંજૂરી આપી છે. બંને એરક્રાફ્ટ સ્વદેશી રીતે વિકસિત…

· 3 min read

યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ખોરાકમાં ઝેર અપાયુ, રશિયા પર શંકાની સોય

યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ઝેર આપવામાં આવ્યુ હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે. યુક્રેનના સંખ્યાબંધ મીડિયા દ્વારા આ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરાયા છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે યુક્રેનની જાસૂસી એજન્સી જીયુઆરના પ્રમુખ કિરિલો બુડાનોવના પત્ની મારિયાના બુડાનોવને ભોજનમાં ઝેર…

· 1 min read

તાલિબાન ભારત સાથે સબંધો સુધારવા આતુર, બંધ પડેલુ અફઘાની દૂતાવાસ ફરી શરૂ કરશે

પાકિસ્તાન સાથે બગડેલા સબંધો વચ્ચે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ભારત સાથે નિકટતા કેળવવાના મૂડમાં હોય તેમ લાગે છે. તાલિબાન સરકારના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર શેર મહોમ્મદ અબ્બાસે કહ્યુ છે કે, નવી દિલ્હીમાં બંધ થયેલુ અફઘાની દૂતાવાસ અમે બહુ જલ્દી ફરી શરુ કરીશું.…

· 2 min read

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈ આવ્યું નવું અપડેટ, એક કલાક પહેલા ખબર પડી જશે ક્યાં કોની સરકાર!

પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં આજે પાંચમું રાજ્ય પાંચમુ રાજ્ય તેલંગાણામાં મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે એક્ઝિટ પોલ બતાવવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નોટિફિકેશન મુજબ 30 નવેમ્બરે સાંજે 5.30 વાગ્યાથી એક્ઝિટ પોલ…

· 2 min read