વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પધાર્યા
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે આઠમા દિવસે આ મહાઉત્સવમા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં ...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગૃહ ને દીવા અને સાથીયા થી શણગારવામાં આવ્યું. અને બપોરે 12:00 કલાકે ...
થરાદમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડમાં ગેરરીતી થતી હોવાની રાવ
ભોળા લોકોને ખબર જ નથી કે અમારા કાર્ડમાંથી કેટલા રૂપિયા કપાણા છે ! ડોક્ટરો જ્યાં સહી માંગે ત્યાં સહી આપી દે છે. ભારત દેશનો નાનામાં નાનો અને ગરીબ અને નબળા વર્ગના લાભાર્થી પરિવારોને આરોગ્ય કવર?...
મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન
મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 16 થી 22 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.આ કથાની પ્ર?...
રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર ના અધ્યક્ષ સ્થાને વ્યારા ખાતે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તાપી જીલ્લામાં કરવામાં આવનારી જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે મંત્રી કુબેરભાઈ ડીંડોર ( આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી)ના અધ્યક્ષ સ્થાને વ્યારાના સર્કીટ હાઉસ ખાતે ?...
નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ખાતે “બાળ દિન” ઉજવાયો
૧૪ નવેમ્બરે નિમિતે ખેડા-નડીયાદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ બાળ કલ્યાણ સમિતિ-જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહિલા બાળ વિકાસ વિભાગ સહિત માતૃછાયા અનાથા આશ્રમ અન?...
નડિયાદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમ ખાતે બાળ દિનની ઉજવણી કરવામાં આવી
તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદનાં ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી ડી. પડીયાનાં અધ્યક્ષસ્થાને અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ફૂલ ...
પાલ્લા-વૌઠાના ઐતિહાસિક મેળામાં આવનાર લોકો માટે આરોગ્ય સેવાઓનું વિશેષ આયોજન
ખેડા જિલ્લાના પાલ્લા ગામ ખાતે અને ધોળકા તાલુકાના વૌઠા ગામમાં સપ્ત નદીના સંગમ કિનારે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતા ઐતિહાસિક લોકમેળામાં આવનાર લોકો માટે આ વર્ષે જિલ્લા આરોગ્?...
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં આખા સમૈયામાં થાય છે રાત્રી સફાઈ
તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન એવા વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનાં 200 વર્ષ પુરા થયાં નિમિતે ઉજવાઈ રહેલ દ્વિશતાબ્દી મહોત્સવમાં રોજ લાખો ભાવિકો...
ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત… CBSEએ અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્નમાં કર્યો મોટો ફેરફાર
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સીબીએસઈએ ધો.10-12ના અભ્યાસક્રમમાં 15 ટકાની કપાત કરી છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર ?...