મણિપુર ભડકે બળ્યું, કૂકી ઉગ્રવાદીઓને ઠાર મરાયા 6 મૈતેઈ ગુમ, 2નાં મોત, 5 જિલ્લામાં બંધનું એલાન
મણીપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. સોમવારે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવા આવેલા 10 કુકી ઉગ્રવાદીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદથી તણાવ વધ્યો છે. મણીપુરના જિરીબામમાં આ ઘટના બા?...
DRDO એ રેકોર્ડ બનાવ્યો, પ્રથમ વખત લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું; પાકિસ્તાન અને ચીન રેન્જમાં
રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા છે. આ મિસાઈલ અદ્યતન એવિઓનિક્સ અને સોફ્ટવેરથી સજ્જ છે. ઓડિશાના ચાંદીપુર રેન્જમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠ?...
કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય, CISFમાં ‘ઓલ વુમન બટાલિયન’ ફાળવવા મંજૂરી આપી
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં મહિલા સૈનિકોની ભાગીદારી વધારવા કેન્દ્ર સરકારે એક હજારથી વધુ મહિલા સૈનિકો સાથે પ્રથમ ઓલ વુમન રિઝર્વ બટાલિયન તૈયાર કરવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે, એર...
તેલંગાણામાં મોટી દુર્ઘટના, માલગાડીના 11 ડબા પાટા પરથી ખડી પડ્યાં, 30થી વધુ ટ્રેન કેન્સલ
તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. રાઘવપુરમ અને રામગુંડમ વચ્ચે રેલવે ટ્રેક પરથી એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 44 વેગન વાળી આ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ખડી પડ્...
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, મનસ્વી રીતે કામ ના કરે સરકાર, સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા જાહેર
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો આદેશ આપ્યો છે, જે સમગ્ર દેશ પર લાગુ પડે છે. કોર્ટના આદેશ અનુસાર, કોઈપણ વ્યક્તિનું ઘર કે સંપત્તિ તોડી પાડવાની કાયદેસર કાર્યવાહી માટે માત્ર આકાર?...
ઝારખંડમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, વાયનાડની લોકસભા સહિત 31 વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી
ઝારખંડમાં આજે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન થવાનું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં બુધવારે પૂ?...
દર્દી નારાયણની વિનામૂલ્યે વિરાટ સેવા સારવાર થઈ રહી છે, ગોહિલવાડનાં નાનકડાં ટીંબી ગામમાં
'હે માનવ ! તું સાચો માનવ ક્યારે બનીશ? જ્યારે તારું દિલ દુઃખીને જોઈને કરુણિત બનશે ત્યારે.' - આ સંદેશ સાથે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત આરોગ્ય સંસ્થામાં દર્દી નારાયણની સંપૂર્ણ ર?...
શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ
જન ધન યોજના બેન્ક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે. નાણાકીય સેવા સચિવે બેન્કો કહ્યું છે કે તે એવા બેન્ક એકાઉન્ટ્સનું KYC કરે જેને અપડેટ કરવાની જરૂર છે. નાણાકીય સેવા સચિવ એમ ?...
પેપ્સી, કુરકુરે, હોર્લિક્સ જેવી વસ્તુઓથી ગંભીર નુકસાન, રિપોર્ટમાં આંખ ઉઘાડતો ખુલાસો
ATNI એટલે કે Access to Nutrition Initiative નામના ગ્લોબલ ફાઉન્ડેશનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી કંપનીઓના ખાદ્ય ઉત્પાદનો સામાન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રિ?...
અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કરાશે વતન ભેગાં, ટ્રમ્પના ખાસ ભારતવંશીએ કર્યું મોટું એલાન
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર શરણાર્થીઓને તેમના દેશમાં પાછા મોકલવાની યોજના ધરાવે છે. ટ્રમ્પના ટોચના ભારતીય-અમેરિકન સહયોગી વિવેક રામાસ્વામીએ તેનું સમર્થ?...