બળાત્કારના ગુનામાં ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડતી આંકલાવ પોલીસ
આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી વિજય અર્જુનભાઇ ચાવડા રહે.નવાપુરા તા.આંક્લાવ વાળાએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી તેના ઘરે તથા ઘરની સામે આવેલ બંધ પેટ્રોલપંપે લ?...
આણંદની પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની પ્રસંશનીય કામગીરી
આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.બ્રહ્મભટ્ટની સુચના મુજબ ગઇકાલ એલ.સી.બી. સ્ટાફને માહિતી મળેલ કે ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. ૨૪૩/૨૦૨૪ મુજબના ગુના કામે નાસતા ?...
અમિત શાહ આવતીકાલે ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પરિષદની અધ્યક્ષતા કરશે
માદક દ્રવ્યોના જોખમ સામે સંકલન કાર્યવાહીને વધુ મજબૂત બનાવવા માટે, ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં ‘ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. ન...
ઓનલાઇન ગેમિંગ કંપનીઓને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે 1 લાખ કરોડ રૂપિયાની GST નોટિસ પર પ્રતિબંધ મૂક્યો
ઓનલાઈન ગેમિંગ કંપનીઓ અને કેસિનોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. એક લાખ કરોડથી વધુની કરચોરીના કેસમાં સર્વોચ્ચ અદાલતે કારણ બતાવો નોટિસ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય: ?...
મસ્કે સોરોસની તુલના પહેલા ખલનાયક સાથે કરી હતી હવે માનવતાનાં દુશ્મન ગણાવ્યા
અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ અને એલન મસ્ક વચ્ચે તાજેતરમાં શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. મસ્ક દ્વારા સોરોસને વારંવાર ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. મસ્કે ફરી એકવાર જ્યોર્જ સ?...
હિંદુ અધ્યાત્મિક અને સેવા મેળાના કાર્યાલયનું ઉદ્ઘાટન
હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત હિંદુ અધ્યાત્મિક અને સેવા મેળાના કાર્યાલયનું ઉદ્ધાટન 09-01-2025 નારીજ પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી (અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર), પ.પુ. ...
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ દ્વારા “રાષ્ટ્રીય યુવા દિવસ” ઉજવાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ ...
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને શું આપ્યો ઝટકો? જાણો કઈ માંગ ફગાવી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયે રાજકીય અને કાનૂની મંચ પર મોટી ચર્ચા જમાવી છે. એડલ્ટ સ્ટારને ગૂપ્ત રીતે પૈસા ચૂકવવાના કેસમાં ન્યૂ યોર્ક ક...
આજથી દોડશે રીંગ રેલ, ઝાંસી-અયોધ્યા-કાશીને પ્રયાગ સાથે જોડવામાં આવશે
મહાકુંભ (Mahakumbh) દરમિયાન તીર્થરાજ નજીકના ધાર્મિક સ્થળોથી શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લાવવા અને સ્નાન કર્યા બાદ ઘરે પરત લાવવા માટે રીંગ રેલ સેવા આજથી શરૂ થશે.તેમાં તમામ જનરલ કેટેગરીના કોચ હશે. મુસા?...
મુંબઈ એરપોર્ટે દિલ્હીને પાછળ છોડીને મેળવ્યું આ મોટું સન્માન, વિશ્વના આ ત્રણ એરપોર્ટમાં થયું સામેલ
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)એ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) તરફથી લેવલ 5 ગ્રાહક અનુભવ એક્રેડિટેશન હાંસલ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. CSMIAની સિદ્ધિ વિશે મુખ્ય મુદ્દા: ...