આણંદ NDDBના હીરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની ૧૨૧મી જયંતી સમારોહ યોજાયો
મહાનુભાવોએ કેન્દ્રીય મંત્રી અમિત શાહના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી આણંદ,તા.૨૨ આણંદ NDDB ના હીરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની ૧૨૧ મી જયંતિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીત?...
અલથાણ પોલીસ ટીમ ની પ્રશંસનીય કામગીરી સામે આવી
પોતાના આર્થિક લાભ મેળવવા માટે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવનાર બે આરોપીને પકડી પાડતી અલથાણ પોલીસ સ્ટેશન ની ટીમ સુરત ના અલથાણ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળતા અલથાણ આગમ શોપિંગ સેન્ટર પાસે એ?...
દિલ્હી અને NCRની હવા ગૅસ ચેમ્બર બનવાના માર્ગે: વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ
બુધવારે રાષ્ટ્રીય રાજધાનીની હવા વધુ ગંધાઈ ગઈ હતી. AQI વધ્યો એટલું જ નહીં, ત્રણ વિસ્તારોમાં હવા 400ને વટાવી ગઈ, એટલે કે “ગંભીર” શ્રેણીમાં. હાલમાં, NCRની હવામાં ધોરણો કરતાં લગભગ ત્રણ ગણા વધુ પ્રદૂષકો ...
ભારત વિશ્વમાં સૌથી મોટું વિકસતું અર્થતંત્ર, GDP 7% જેટલો રહે તેવો અંદાજ : IMFનો રિપોર્ટ
વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જળવાઈ રહ્યું છે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)ના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું અને ભારતના બૃહદ્ આર્થિક ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનું નિરી?...
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ બનશે હરિયાળું
મહુવા પાસે કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે. ગામમાં ૧૦૮ વૃક્ષોનું રોપણ કરવાં મોરારિબાપુએ જાહેરાત કરી છે. મોરારિબાપુ દ્વારા રામકથા એ માત્ર એક કાને સાંભળ?...
સરહદ પર શાંતિ અમારી પ્રાથમિકતા- શી જિનપિંગ સાથેની વાતચીતમાં પીએમ મોદીની સ્પષ્ટ વાત; એક કલાક સુધી ચાલી બેઠક
ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં) પર ચાર વર્ષ જૂના વિવાદને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. ગલવાન ખીણ અથડામણના ચાર વર્ષ પછી પેટ્રોલિંગ વ્યવસ્થામાં સફ...
શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદીત કેસ મામલે હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું લીધો નિર્ણય
શ્રી કૃષ્ણ જન્મભૂમિ - મથુરાના શાહી ઈદગાહ વિવાદ મામલે અલાહાબાદ હાઇકોર્ટે બુધવારે મુસ્લિમ પક્ષના રિકોલ પર કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને રિકોલ અરજી ફગાવી દીધી. મુસ્લિમ પક્ષે 11 જાન્યુઆરી, 2024ના આદ?...
આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ
ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે....
નર્મદા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્ટી પખવાડીયા અંતર્ગત ચેકિંગ ડ્રાઈવ યોજાઈ
નર્મદા જિલ્લામાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હસ્તકના કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. ૦૩જી થી ૧૭મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન ફુડ સેફ્ટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમ?...
તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત, મ...