રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ 96માં એકેડેમી એવોર્ડ્સમાં સામેલ, નિર્માતાએ માહિતી આપી
રણદીપ હુડ્ડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરને ચાહકો અને ક્રિટિક્સનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મથી રણદીપે નિર્દેશક તરીકે ડેબ્યુ કર્યું હતુ. ફિલ્મમાં રણદીપ સાથે અંકિતા લોખંડે મુખ્યભ?...
કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?
એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર, 2024ની બપોરથી આગામી...
જજ સહિત 50 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લૂંટનારો ‘ઠગ’ ઝડપાયો
એક ચોંકાવનારા કિસ્સામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાઓ સાથે છેતરપિંડી કરી તેમની પાસેથી પૈસા પડાવી લેનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મુકીમ ખાન તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર ?...
અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય ?...
મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, વિરોધ પ્રદર્શન વચ્ચે 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ તો ત્રણ જિલ્લામાં કર્ફ્યુ
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે અને આખા રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રએ મણિપુરમ...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો - એક્સિસ બેંક અને એચડીએફસી બેંક પર ભારે દંડ ફટકાર્યો છે. જરૂરી નિયમોનું પાલન ન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેટરે એક્સિસ ...
પાસપોર્ટ બનાવનારા સાવધાન! વિદેશ મંત્રાલયે આપી વોર્નિંગ, એપ્લાય કરતા પહેલા આ ચેક કરી લેજો
જો તમારી પાસે પાસપોર્ટ ન હોય અને તમે પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. આજે અમે તમને આ વિશે માહિતી આપવાના છીએ. હકીકતમાં, ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પ?...
ગોંડલ નગરને બે નવા ફોરલેન બ્રિજની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ જૂના બે બ્રિજના રિનોવેશન માટે રૂ. ૨૨.૩૮ કરોડ ફાળવાશે. ગોંડલ તથા આસપાસના ગામો-જિલ્લા-તાલુકાના બાયપાસ અને શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને ફોરલેન બ?...
વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર 5 કલાકમાં કાપશે, તમને મળશે આ ખાસ સુવિધા
ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા વધારવા માટે તેની ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે 'વંદે મેટ્રો' ટ્રેન દોડાવવાની યોજના બન?...
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોનને લઈને લીધો મોટો નિર્ણય
રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ગેમઝોનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જે?...