રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વડોદરામાં, MSUના 75મા પદવીદાન સમારોહમાં આપશે વિશેષ હાજરી
ગુજરાતની શૈક્ષણિક અને સંસ્કારી નગરી વડોદરા માટે આજનો દિવસ વિશેષ અને ગૌરવપૂર્ણ બનવા જઈ રહ્યો છે. વડોદરાની વિશ્વપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના 75મા ઐતિહાસિક પદવીદાન સમારોહમાં ઉ?...
ગાંધીનગર : ‘વંદે માતરમ’ ગાન સમયે બેઠા રહ્યા કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલા, ગૃહમાં ગરમાયો મુદ્દો
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ ‘વંદે માતરમ’ને લઈને રાજકીય વિવાદ સર્જાયો હોવાનો દાવો સામે આવ્યો છે. સત્રની શરૂઆત દરમિયાન ગૃહમાં ‘વંદે માતરમ’નું ગાન ...
બુલેટ ટ્રેનથી વડોદરાથી મુંબઈ માત્ર 1.5 કલાકમાં પહોંચાશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
ગુજરાત માટે મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે Bullet Train Project ઝડપથી આગળ વધી રહ્યો છે. વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલ?...
અમદાવાદ રિક્ષા હડતાળ : હડતાળના બીજા દિવસે એરપોર્ટ પર મુસાફરો પરેશાન, ડબલ ભાડાની ફરિયાદ
અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા જાહેર કરવામાં આવેલી ચાર દિવસીય હડતાળનો આજે બીજો દિવસ છે. હડતાળના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. ખાસ ક?...
સત્ય નિકેતન દુર્ઘટના બાદ મોટી કાર્યવાહી : બિલ્ડિંગ માલિક હરિરામ બંસલ ઝડપાયો, MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ
દિલ્હીના સત્ય નિકેતનમાં પાંચ માળની PG ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટના બાદ હવે વહીવટી અને પોલીસ સ્તરે મોટી કાર્યવાહી શરૂ થઈ છે. તાજા અહેવાલો મુજબ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. દરમિયાન દિ?...
પેરિસમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ : PM મોદીએ કહ્યું- ભારત-ફ્રાન્સના સાંસ્કૃતિક સંબંધોમાં નવો માઈલસ્ટોન
ફ્રાન્સની રાજધાની પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ભવ્ય લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિત સંતો, મહાનુભાવો અને ભક્તોને સંબોધિત કર્યા હ?...
નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર
નડિયાદ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંઘના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ નડિયાદ...
અમિત શાહનો વિપક્ષને પડકાર : ‘આજે બપોરે 3 વાગ્યાથી કાલે (ગુરુવારે) બપોરે 3 વાગ્યા સુધી ચર્ચા માટે તૈયાર, દરેક સવાલનો જવાબ આપીશ’
સંસદના મોન્સૂન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી મુદ્દે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવાર, 12 ઑગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્ય?...
વડનગરની જૂની રિક્ષાઓને મળશે હેરિટેજ લુક, GSFCના CSRથી પ્રવાસનને નવો વેગ
ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર માટે જાણીતા વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોને હવે વધુ ગતિ મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરના હેરિટેજ અને ટુરિઝમ વિકાસ માટે હાથ ?...
સોમનાથમાં શ્રાવણ મહોત્સવની ભવ્ય તૈયારીઓ પૂર્ણ : 30 દિવસ સુધી ગુંજશે ‘હર હર મહાદેવ’ના નાદ, ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આ વર્ષે શ્રાવણ માસ નિમિત્તે 30 દિવસીય ‘શ્રાવણ શિવ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુ...