આંધ્રપ્રદેશને મળ્યું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : PM મોદીએ ભોગાપુરમમાં ₹17,900 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની આપી ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 1 ઑગસ્ટ 2026ના રોજ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં આવેલા ભોગાપુરમની મુલાકાત લઈને રાજ્યને મોટી વિકાસ ભેટ આપી છે. વડા પ્રધાને અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ?...
ભારે વરસાદને કારણે GPSC અને TATની પરીક્ષા મોકૂફ : GPSCની પરીક્ષા 9 ઓગસ્ટે, TAT હવે 8 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિ અને વાહનવ્યવહારમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને GPSC તથા TATની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર?...
પેપર લીક માફિયાઓ સામે કડક કાયદો, સંસદમાં બિલ પસાર થતાં PM મોદીએ આપ્યો દેશને વીડિયો સંદેશ
દેશના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભરતાં સંસદના બંને ગૃહોએ ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026’ને મંજૂરી આપી છે. લોકસભામાં પસા?...
કોમનવેલ્થ ગેમ્સ 2026 : 15 મેડલ સાથે ભારત 8મા ક્રમે, ઓસ્ટ્રેલિયા 103 મેડલ સાથે ટોચ પર
ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. 30 જુલાઈ સુધીની મેડલ ટેલી અનુસાર ભારતે કુલ 15 મેડલ જીતીને આઠમું સ્થાન મેળવ્યું છે. ભારતના ખાતામાં અત્ય?...
રાજ્યસભા બાદ લોકસભામાં ‘વંદે માતરમ બિલ’ ધ્વનિમતથી પસાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને કાનૂની રક્ષણ આપતું ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026’ હવે સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. બુધવાર, 29 જુલાઈએ રાજ્?...
વડાપ્રધાન મોદી અંગે ભ્રામક વીડિયો શેર કરનાર હૈદરાબાદના શખ્સને જામીન નહીં, ચંદીગઢ કોર્ટે અરજી ફગાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડીને ભ્રામક અને વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં ચંદીગઢની એક અદાલતે હૈદરાબાદના હસન મોહિદ્દીન સિદ્દીકીની જામીન અરજી ફગાવી દીધી હોવાનું અ?...
રાજકોટ, જુનાગઢ અને બોરસદની TP યોજનાઓ પર સરકારનો મોટો નિર્ણય, શહેરી વિકાસને મળશે નવી ગતિ
ગુજરાતના શહેરોમાં આયોજનબદ્ધ વિકાસ, રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠો, જાહેર સુવિધાઓ અને અન્ય આંતરમાળખાકીય પ્રોજેક્ટને વેગ આપવા રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણયો લીધા છે. શહેરી વિકાસ અને ?...
કર્ણાટકમાં RSSની નોંધણી ફરજિયાત છે, નહીં તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, પ્રિયાંક ખડગેએ સંઘને ધમકી આપી
કર્ણાટકના ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇતિહાસ, કાનૂની દરજ્જા અને રજિસ્ટ્રેશનના મુદ્દે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે RSS કાયદાકીય માળ...
ભારે વરસાદને પગલે નર્મદા કલેક્ટર ગંગાસિંઘે કરજણ ડેમની મુલાકાત લીધી
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમ અને જળાશયની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ડેમની વર્તમાન સ્થિતિ, જળસંગ્રહ, ...
16 વર્ષની ઉંમરે ડાયાબિટીસ અને ફેટી લિવર: અમેરિકન યુવકે 11 ફૂડ દિગ્ગજો સામે છેડ્યો કાનૂની જંગ
અમેરિકામાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના આરોગ્ય પર પડતા પ્રભાવને લઈને મોટી કાનૂની અને જાહેર આરોગ્યની ચર્ચા શરૂ થઈ છે. પેન્સિલવેનિયાના બ્રાઇસ માર્ટિનેઝે માત્ર 16 વર્ષની ઉંમરે ટાઇપ-2 ડાયાબિટીસ અને...