નર્મદા જિલ્લાના કોટવાળિયા પરિવારોને બે હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી અપાયા
દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિમ જૂથના પરિવારોને સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે લાભોનું વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીથી આદિમ સમુદાય સાથે સંવાદ બાદ સંબોધન કર્યું રાજપીપળા, સોમવાર :- નર્મદા જિલ્લામાં વસતા આદિમ જૂથના કોટવાળિયા પરિવારોને વિવિધ સરકારી…










