વિદેશમંત્રી જયશંકરે ફરી પાકિસ્તાનને લીધું આડેહાથ, ચીન માટે નેહરુ નહીં પટેલ નીતિ અપનાવાશે; કેનેડાને પણ આપ્યો સ્પષ્ટ સંદેશ
વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈ ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ રહી છે. તેમણે કહ્યું કે, ભારતે હવે તે રમત રમવાનું…










