Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

topnewschannel

1,610 stories

પાકિસ્તાનની ચૂંટણીમાં પહેલીવાર હિન્દુ મહિલાએ ભર્યું ઉમેદવારી પત્ર, જાણો કોણ છે તે મહિલા ?

16મી નેશનલ એસેમ્બલીના સભ્યોને ચૂંટવા માટે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. અહેવાલો અનુસાર, પ્રથમ વખત, ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની એક હિન્દુ મહિલાએ પાકિસ્તાનમાં આગામી ચૂંટણીમાં સામાન્ય સીટ માટે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. સવેરા પ્રકાશે બુનેર…

· 2 min read

ભારતીય નેવીને આજે મળશે INS ઇમ્ફાલ, બ્રહ્મોસ મિસાઇલથી હશે સજ્જ, દરિયામાં આ રીતે ભારત બનશે મજબૂત

ભારતીય સેના સતત તેની સૈન્ય ક્ષમતા, ખાસ કરીને તેની દરિયાઈ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ શ્રેણીમાં ભારતીય નૌકાદળ આજે INS ઈમ્ફાલને કમિશન આપવા જઈ રહ્યું છે. તે આજે મુંબઈ ડોકયાર્ડ ખાતે કાર્યરત થશે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ…

· 2 min read

ભારતે 2023માં રેકોર્ડતોડ સ્વદેશી હથિયારોની નિકાસ કરી

ભારતીય સુરક્ષા મંત્રાલય જણાવ્યું હતું કે આ વર્ષે ગત વર્ષે સરખામણીમાં 3000 કરોડ રૂપિયાથી પણ વધુના શસ્ત્ર સરંજામની નિકાસ થઈ છે. આ સાથે જ દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સુરક્ષા સરંજામનું ઉત્પાદન થયું છે. આ વર્ષે સમગ્ર દુનિયામાંથી એલસીએ તેજસ,…

· 2 min read

રામલલ્લાની બનાવાઈ 3 મૂર્તિઓ, પરંતુ સ્થાપિત થશે માત્ર એક જ, જાણો કેવી રીતે એક મૂર્તિની કરાશે પસંદગી?

રામલલ્લા 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. રામલલ્લાની કઇ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે, તે આ મહિનાની 29 તારીખે મળનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે. માહિતી અનુસાર, બેંગલુરુના જી એલ ભટ્ટ, મૈસૂરના અરુણ યોગીરાજ અને રાજસ્થાનના સત્યનારાયણ પાંડે સહિત ત્રણ…

· 5 min read

બ્રિટિશ યુગના કાયદાનો અંત, રાષ્ટ્રપતિ મુર્મુએ નવા ફોજદારી કાયદાને આપી મંજૂરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને મંજૂરી આપી હતી. આ ત્રણ નવા બિલ ગયા અઠવાડિયે જ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. સંસદે ગુરુવારે આ બિલોને મંજૂરી આપી હતી,…

· 3 min read

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ધરા ધ્રૂજી, ભૂકંપનું કેન્દ્ર 5 કિ.મી. ઊંડે હતું, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

આજે વહેલી સવારે લદાખની ધરાં ધ્રૂજી ઊઠી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર ભૂકંપના આંચકા વહેલી સવારે લગભગ 4:33 વાગ્યે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સપાટીથી 5 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે આજે મોડી રાતે જમ્મુમાં પણ…

· 1 min read

રામ મંદિરના 14 દરવાજા પર મઢાઈ રહ્યું છે સોનું, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણો કેવી અયોધ્યાનગરીમાં તૈયારીઓ

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને વિશ્વના ઘણા VVIP મહેમાનો આ અભિષેક સમારોહમાં હાજરી આપે…

· 4 min read

આદિત્ય એલ 1 અંતિમ પડાવ પર પહોંચ્યુ, હાલો ઓરબિટમાં એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરૂ, તૈયારીઓમાં લાગ્યુ ઈસરો

ભારતનું સોલર મિશન પોતાના મહત્વપૂર્ણ પડાવ પર પહોંચવાનું છે. આ પ્રક્રિયામાં લેન્ગ્રેજ પોઈન્ટ 1 સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થવાનું છે. જણાવી દઈે કે લેન્ગ્રેજ પોઈન્ટ ધરતી અને સૂર્યની વચ્ચે ગુરૂત્વાકર્ષણ સંતુલનનું બિંદુ છે. 15 લાખ કિલોમીટરથી વધારેની…

· 2 min read

ભારતમાં 2030 સુધીમાં દર વર્ષે 1 કરોડ ઈલેક્ટ્રિક વાહનો વેચાશે: નીતિન ગડકરી

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઘણા વાહન નિર્માતાઓ દ્વારા પોતાના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર સામેલ છે. આ ટ્રેન્ડને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આગામી વર્ષોમાં ઝડપથી…

· 2 min read

સરદાર પટેલ યુનિવર્સિટીમા હિન્દી રિફ્રેશર કોર્ષ નો સમાપન સમારોહ યોજાયો

નિરંજન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિકસિત ભારત મિશન ૨૦૩૦અને ૨૦૪૭ વિશે જાગૃતિ લાવવાનો છે. જેમાં કા. કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ, હિન્દી વિભાગના કન્વીનર અને અધ્યક્ષ પ્રો. . દિલીપ મહેરા, ટેકનિકલ…

· 2 min read