Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

topnewschannel

1,610 stories

હિંદ મહાસાગરમાં ઈઝરાયલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, ભારતીય નૌસેના મદદે પહોંચી

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરાયલના વેપારી જહાજને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.…

· 2 min read

તાપી જિલ્લામાં બાળકોનું ખ્રિસ્તીકરણ કરવાનું ચાલી રહેલું ષડયંત્ર!

તાપી જિલ્લામા બાળકોનાં ખ્રિસ્તીકરણનાં ચાલી રહેલ ષડયંત્રના ભાગરૂપે આજરોજ તાપી જિલ્લાનાં સોનગઢ ગામે આવેલ આદર્શ કન્યા શાળાનાં દ્રશ્યો સામે આવતા હિન્દુ સંગઠનમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાની શાળાઓમાં વધી રહેલ ખ્રિસ્તી ઉજવણીની ઘટનાઓ મુખ્ય ચિંતાનો વિષય બન્યો…

· 3 min read

કેરળ સરકાર સામે કોંગ્રેસની વિરોધ કૂચમાં હિંસા, પોલીસે વોટર કેનન અને ટિયર ગેસ છોડ્યા

KPCC (કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ) દ્વારા કેરળ સરકારના લોકો સુધી પહોંચતા કાર્યક્રમ 'નવ કેરળ સદાસ' વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકરો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં એક કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં હિંસાના અહેવાલો…

· 2 min read

આ સોશિયલ મીડિયા એપ વર્ષ 2023માં સૌથી વધુ નાપસંદ કરવામાં આવી, 1 કરોડથી વધુ લોકોએ ડિલિટ કરવાના રસ્તા શોધયા

સોશિયલ મીડિયાની દુનિયા ખુબ જ મોટી છે. દુનિયાભરમાં અરબો લોકો સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે આપણા જીવનમાં સોશિયલ મીડિયાનો વપરાશ ખુબ જ વધી ગયો છે. જો કે ઘણા લોકો એવા પણ છે જે આ…

· 3 min read

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો તે કેનેડાની સાથે આખી દુનિયા માટે ચિંતાની વાત હશેઃ જસ્ટિન ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકામાં નવા વર્ષમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ખુલ્લેઆમ ચંચૂપાત શરુ કરી દીધો છે. ટ્રુડોએ  કહ્યુ છે કે, 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો ટ્રમ્પ જીતી જશે તો ક્લાઈમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડાઈને મોટો ફટકો પડશે. ટ્રમ્પની જીત…

· 2 min read

સરહદે મૃતદેહ લઈને ભાગતા દેખાયા ત્રણ આતંકી, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો

ભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરજ પર તહેનાત સુરક્ષાદળોએ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી કરી હતી અને એક આતંકવાદીને ઠાર માર્યો…

· 2 min read

કાનપુર IIT ના મંચ પર લેક્ચર આપી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું હાર્ટ અટેકથી નિધન

ઉત્તર પ્રદેશના કાનપુરમાં IIT કેમ્પસમાં એલ્યુમિનાઇ મીટને સંબોધિત કરતી વખતે વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું નિધન થઇ ગયુ. મળતી માહિતી મુજબ સ્ટેજ પર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે પડી ગયા હતા.તેમને તાત્કાલિક કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…

· 2 min read

ડોનાલ્ડ ટ્રમ્પને હવે સુપ્રીમ કોર્ટનો ‘ઝટકો’, અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો

અમેરિકામાં યોજનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે પણ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમકોર્ટે પણ તેમણે મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સુપ્રીમકોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા…

· 2 min read

કલમ 370 સહિત સુપ્રીમકોર્ટે આપેલા અન્ય મહત્વપૂર્ણ ચુકાદાઓ જે ચર્ચામાં રહ્યાં

2023નું વર્ષ ખતમ થઇ રહ્યું છે. આ વર્ષે ભારતની સુપ્રીમ કોર્ટે ઘણા એવા ફેંસલા સુણાવ્યા હતા જેથી વર્ષોથી ચાલ્યા આવતા વિવાદ ખત્મ થઇ ગયા હતા. તેમાં કલમ 370ની સંવૈધાનિક માન્યતા, જલ્લીકટ્ટુ, સમલૈંગિક વિવાહના ચુકાદાનો સમાવેશ થાય છે. આ વર્ષે સુપ્રીમ…

· 3 min read

આધાર સાથે લિંક નહીં કરનાર પાન કાર્ડ શું નિષ્ક્રિય થઈ ગયા છે? સંસદના શિયાળુ સત્રમાં સરકારે આપ્યો આ જવાબ

કેન્દ્ર સરકારે પાન અને આધારને લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 આપી હતી. આ પછી, લોકો 1000 રૂપિયાનો દંડ ભરીને પાન અને આધારને લિંક કરાવી રહ્યા છે. આધારને પાન સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તમે…

· 3 min read