સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય, સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવી
સંસદની સુરક્ષામાં ચૂક બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાન સંસદની સુરક્ષા સંભાળી રહ્યા હતા. આ નિર્ણય તપાસ કમિટિની…










