આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે અયોધ્યા એરપોર્ટ, 3 વર્ષ બાદ શરૂ થશે પ્રથમ બુલેટ ટ્રેન !
અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અહીં પહોંચવા માટે એરપોર્ટ અને બુટેલ ટ્રેન પ્રોજેક્ટની પણ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. ભારત સરકાર અયોધ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે સતત ધ્યાન આપી રહી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય…










