Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

topnewschannel

1,610 stories

G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચશે PM મોદી, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે ફોકસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ફ્રાન્સના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે તેમજ એવિયાન (Evian) ખાતે યોજાનારી G7 લીડર્સ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વર્ષ 2014 પછી વડાપ્રધાન મોદીની…

· 5 min read

જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત

જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત…

· 3 min read

મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : CM યોગીએ નોઇડાને આપી ઇલેક્ટ્રિક બસોની ભેટ, વિકાસ અને ગ્રીન મોબિલિટી પર આપ્યો ભાર

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ વિકાસ, સુશાસન અને જનકલ્યાણના મુદ્દાઓ પર સરકારની ઉપલબ્ધિઓ…

· 3 min read

મમતા બેનર્જી સામે વધુ એક FIR : 2026ની ચૂંટણી રેલીમાં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીની રાજકીય અને કાયદાકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. વર્ષ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલા એક વિવાદાસ્પદ રાજકીય ભાષણને લઈને હવે તેમની સામે વધુ એક FIR નોંધાઈ છે. કોલકાતાના…

· 3 min read

મિડલ ઈસ્ટમાં વધતા દરિયાઈ હુમલાઓથી ચિંતા, ભારતીય નાવિકોની સુરક્ષા મુદ્દે ભારતનું અમેરિકાને કડક સંદેશ

મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વધુ એક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર હુમલો થતાં ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ…

· 4 min read

વડોદરામાં નિવૃત્ત અધિકારી 18 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’માં ફસાયા! CBI-જજના નામે ₹1.59 કરોડની સાયબર ઠગાઈ

ગુજરાતમાં સાયબર ગુનેગારોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. વડોદરામાં એક ચોંકાવનારો ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક નિવૃત્ત ઇન્સ્યોરન્સ અધિકારીને CBI, પોલીસ અને કોર્ટના નામે ડરાવી-ધમકાવીને 18 દિવસ સુધી માનસિક રીતે બંદી બનાવી રાખવામાં આવ્યા હતા. આ…

· 4 min read

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચાર ધામ યાત્રાથી પરત આવેલી મહિલા કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ એલર્ટ

ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચાર ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ બીમાર પડી હતી. તેમની તબિયત બગડતાં કરવામાં આવેલા ટેસ્ટમાં કોરોના…

· 4 min read

બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત

દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ બંને ભયાનક અકસ્માતોમાં કુલ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં 3 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (થાણા પ્રભારી),…

· 4 min read

ઇટાવામાં ગેરકાયદે કબરો પર બુલડોઝર કાર્યવાહી, શમસુદ્દીનના મકબરા પર વહીવટીતંત્રનો મોટો એક્શન

ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફિશર ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા શમસુદ્દીનના મકબરાને કોર્ટના આદેશ બાદ બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન વહીવટીતંત્રે…

· 4 min read

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : એક મહિનાની ‘હેલ્મેટ ડ્રાઈવ’માં 5.21 કરોડનો દંડ વસૂલાયો

ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતો અને તેમાં થતા જાનહાનિના બનાવોને રોકવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા એક મહિનાની વિશેષ ‘હેલ્મેટ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 1 મેથી 31 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં આ…

· 4 min read