ફાલ્ટા ચૂંટણી હિંસા કેસમાં TMC નેતા જહાંગીર ખાન ઝડપાયો, STFએ નેપાળ સરહદ નજીકથી કરી ધરપકડ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા અને કાયદો-વ્યવસ્થાને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર જહાંગીર ખાનને નેપાળ સરહદ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.…










