Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

topnewschannel

1,610 stories

વિજયની જીત પછી આર્થિક પડકાર : તમિલનાડુમાં ₹42,000 કરોડના વચનોનો બોજ, રાજકોષીય ખાધ પર દબાણ

તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર લાવતા પરિણામોમાં અભિનેતા-થી-રાજકારણી બનેલા વિજયએ પોતાની પાર્ટી Tamilaga Vettri Kazhagam (TVK) સાથે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે અને બહુમતીથી માત્ર 10 બેઠકો દૂર છે.…

· 2 min read

ગીર સોમનાથમાં બ્લુ ઇકોનોમીનો બૂમ : ફાઈબર બોટ્સથી માછીમારોની આવક અને સુરક્ષામાં મોટો વધારો

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં બ્લુ ઇકોનોમીને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં પરંપરાગત કારીગરી અને આધુનિક ટેકનોલોજીના સંગમથી માછીમારો અને સ્થાનિક કારીગરોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી 50% સુધીની સબસિડી…

· 3 min read

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર મારી બાજી

ગુજરાતમાં બોર્ડ પરીક્ષાના પરિણામોની પ્રક્રિયા પૂર્ણ થતી જાય છે ત્યારે, Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા આજે સવારે 8 વાગ્યે ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે SSCનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જે…

· 2 min read

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCEAનો મોટો નિર્ણય : ગુજરાતના વાડીનારમાં ₹1,570 કરોડનો અદ્યતન શિપ રિપેર પ્રોજેક્ટ મંજૂર

વાડીનારમાં દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ અદ્યતન ‘શિપ રિપેર ફેસિલીટી’ સ્થાપવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે કુલ ₹1,570 કરોડનું સંયુક્ત રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું…

· 2 min read

ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના

ભારતમાં ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રને વધુ સુરક્ષિત અને નિયમિત બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટા પગલા લીધા છે. 1 મે, 2026થી ‘ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન અધિનિયમ, 2025’ હેઠળ નવા નિયમો અમલમાં આવ્યા છે. આ નવા કાયદાનો મુખ્ય હેતુ યુવાનોને ગેમિંગ લત…

· 2 min read

ઉત્તર પ્રદેશમાં પ્રકૃતિનો પ્રહાર : વાવાઝોડું-વીજળીથી 18નાં મોત, યોગી આદિત્યનાથએ વ્યક્ત કર્યું શોક

ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ, તેજ પવન અને આકાશી વીજળી પડવાની ઘટનાઓને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત…

· 2 min read

તમિલનાડુમાં રાજકીય ભૂકંપ : થલાપતિ વિજયની TVKએ 108 બેઠકો સાથે ધમાકેદાર એન્ટ્રી, સરકાર રચનાની જંગ શરૂ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યના વર્ષો જૂના રાજકીય માળખાને હચમચાવી દીધું છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) એ પ્રથમ જ પ્રયાસમાં 108 બેઠકો જીતીને રાજકીય મંચ પર મજબૂત હાજરી નોંધાવી છે. વિજયે પોતે 49,000થી…

· 3 min read

મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું ‘હું ચૂંટણી હારી નથી, લોકભવન જઈને રાજીનામું નહીં આપું’

પશ્ચિમ બંગાળમાં તાજેતરના વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે આ હાર સ્વાભાવિક નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા…

· 2 min read

PM નરેન્દ્ર મોદીએ ફુજૈરા પોર્ટ હુમલાની નિંદા કરી, કહ્યું ‘ભારત મજબૂતીથી યુએઈની સાથે છે’

સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ નરેન્દ્ર મોદીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે નાગરિકો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની તીવ્ર નિંદા કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં UAE…

· 2 min read

નરેન્દ્ર મોદી મેજિકનો વ્યાપ વધ્યો : દેશમાં હવે ૨૨ રાજ્ય/UT અને ૭૬ ટકા વસતી પર ભાજપનું રાજ

દેશની રાજનીતિમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દેશમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની પકડ વધુ મજબૂત બની છે. પશ્ચિમ બંગાળમાં જીત સાથે હવે દેશમાં કુલ 22 રાજ્ય અને…

· 2 min read