Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

topnewschannel

1,610 stories

એસ.જયશંકરની જમૈકા મુલાકાત : ભારત-જમૈકા સંબંધોને મજબૂત કરવા ઉચ્ચ સ્તરીય બેઠકો, BHISHM ક્યુબ્સ ભેટ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ તાજેતરમાં કિંગ્સ્ટનમાં જમૈકાની મુલાકાત દરમિયાન રાજકીય અને વ્યાપારી નેતાઓ સાથે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો હતો. જયશંકરે જમૈકાના…

· 3 min read

આજની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ, ભાજપના દરેક કાર્યકરના ચહેરા પર ખુશી : PM મોદી

પશ્ચિમ બંગાળમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં BJPએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200થી વધુ બેઠકો પર વિજય મેળવી રાજકીય સમીકરણોને બદલી નાખ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી સત્તામાં રહેલી All India Trinamool Congress (TMC) માટે આ પરિણામ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.…

· 2 min read

બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો

મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી તથા કાર્યકરોએ ‘શ્રી કમલમ‘ પર લાગેલા સ્ટોલ પર ઝાલમુરીનો સ્વાદ માણ્યો ------- પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે - ભુપેન્દ્રભાઈ પટેલ ------- આજનો…

· 5 min read

પેટાચૂંટણીઓમાં BJPનો દબદબો, 7માંથી 4 બેઠકો ભાજપને : ગુજરાત, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં જીત

દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીઓમાં BJP એ નોંધપાત્ર પ્રદર્શન કરીને પોતાની સંગઠનાત્મક મજબૂતી ફરી સાબિત કરી છે. કુલ 7 બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ ભાજપે ચાર રાજ્યોમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને બે બેઠકો મળી છે. એક…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જશ્ન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પાઠવ્યા શુભેચ્છા સંદેશ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં BJP ની પ્રચંડ જીત બાદ અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો. કાર્યકરોએ ફટાકડા ફોડી અને પરંપરાગત ઝાલમુરીનો સ્વાદ માણીને વિજયની ખુશી વ્યક્ત કરી. ‘કમલમ’માં જશ્નનો માહોલ ભાજપની મોટી જીત બાદ: કાર્યકરો દ્વારા…

· 2 min read

Underwater Tiranga Record : સમુદ્રની ઊંડાઈમાં 2400 ચોરસ મીટરનો તિરંગો, ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ભારતે ફરી એકવાર વિશ્વ મંચ પર પોતાની ક્ષમતા સાબિત કરી છે. અંદામાન અને નિકોબાર ખાતે સમુદ્રની અંદર 2400 ચોરસ મીટરનો વિશાળ તિરંગો ફરકાવીને ભારતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ અનોખી સિદ્ધિ રાધાનગર બીચ ખાતે નોંધાઈ હતી, જ્યાં 223…

· 2 min read

ઉમરેઠમાં ભાજપનો ભવ્ય વિજય, હર્ષદ પરમાર 32,000થી વધુ મતોથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠકની હાઈપ્રોફાઈલ પેટાચૂંટણીમાં BJP એ ભવ્ય વિજય નોંધાવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારએ કોંગ્રેસના ઉમેદવારને 32,000થી વધુ મતોથી હરાવીને આ બેઠક પર કમળ ખીલવ્યું છે. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ ભાજપ આગળ રહી હતી અને અંત સુધી આ લીડ…

· 2 min read

West Bengal Election Results 2026 : ભાજપ બહુમતી તરફ, પીએમ મોદી 6.30 કલાકે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર જશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં સત્તા પરિવર્તનના સંકેતો મજબૂત બની રહ્યા છે. ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે આગળ વધી રહી છે અને બહુમતી મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે…

· 2 min read

West Bengal Election 2026 : પાનિહાટી બેઠક પર રત્ના દેબનાથ આગળ, ભાજપ સૌથી મોટી પાર્ટી તરફ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચાલુ વલણોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત પ્રદર્શન સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી રહી છે. રાજ્યમાં બહુમતી મેળવવા તરફ આગળ વધી રહેલી ભાજપ માટે પાનિહાટી બેઠક ખાસ ધ્યાનનું કેન્દ્ર બની છે, જ્યાં ભાવનાત્મક અને રાજકીય…

· 3 min read

Karnataka Political Twist : શ્રૃંગેરી બેઠક પર ભાજપનો કબજો, હાઈકોર્ટના આદેશ બાદ પરિણામ પલટાયું

દેશના પાંચ રાજ્યો — કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરી — ના ચૂંટણી પરિણામો વચ્ચે કર્ણાટક માંથી ભાજપ માટે એક મોટી અને ચોંકાવનારી ‘ગુડ ન્યૂઝ’ સામે આવી છે. શ્રૃંગેરી વિધાનસભા બેઠક પર પોસ્ટલ બેલેટની પુનઃગણતરી બાદ ભાજપના ઉમેદવાર ડી.…

· 3 min read