આજે ચાર રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, ઝારખંડમાં બીજા તબક્કા મતદાન
આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને ઉત્તરાખંડની 15 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે. આ ઉપરાંત ઝારખંડમાં બીજા તબક્કા હેઠળ 38 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રમાં તમામ વિધાનસભા બેઠકો પર મતદાન ...
ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કરતાં મોરારિબાપુ
ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી ભજનિકો અને વાદ્યકારોને સંતવાણી સન્માન અર્પણ સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કર્યું. ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ સહકાર ભવન એકતાનગર ખાતે આયોજિત આકાશવાણીના સંવાદદાતાઓના બે દિવસીય વર્કશોપ સંપન્ન
સંવાદદાતાઓને રિપોર્ટિંગમાં પડતી મુશ્કેલીઓ અને અન્ય પ્રશ્નો અંગે મુક્ત મને આ વર્કશોપમાં રજૂઆતો, ચર્ચા કરાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સહકાર ભવન એકતાનગર ખાતે તા.૧૫ અને ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના ?...
એકતાનગરના શારદાબેન ‘બોન્સાઈ’ : એકતા નર્સરીમાં આ આદિવાસી મહિલાએ ૩૦૦૦થી વધુ બોન્સાઈ બનાવ્યા
એક સમયે શાકભાજી વેચતા શારદાબેન આજે એકતા નર્સરીમાં બોન્સાઈ આર્ટિસ્ટ બની ગયા એકતા નર્સરીમાં અનેકવિધ બોન્સાઈ વૃક્ષો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય ન?...
નર્મદા જિલ્લાના કોટવાળિયા પરિવારોને બે હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી અપાયા
દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિમ જૂથના પરિવારોને સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે લાભોનું વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીથી આદિમ સમુદાય સાથે ?...
રાષ્ટ્રીય સલામતીને ધ્યાને રાખી કચ્છના ૨૧ નિર્જન ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ
કચ્છના નિર્જન ટાપુઓ પર હાલ અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે તેવામાં જિલ્લા કલેક્ટરે આવા 21 ટાપુઓ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાષ્ટ્રીય સલામતી તેમજ આતંકવાદી અને દેશદ?...
સીરવી સમાજ સૂરત પ્રથમ ક્રિકેટ મહાકુંભ નું આયોજન કરાયું.
સીરવી સમાજનો પ્રથમ ક્રિકેટ મહાકુંભ સમાપન સમારોહ આજે સેમીફાઈનલ અને ફાઈનલ લાઈવ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉંડ કેનલ રોડ કોસમાડા ખાતે આયોજન કરાયું હતું.જેમાં પ્રથમ સેમીફાઈનલ બેંગલુરુ વર્સે પુણે?...
વિશ્વવિખ્યાત વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ યોજાયો
ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, પુ નૌતમ સ્વામી, પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોન?...
એઆઇના કારણે દુનિયામાં 40 ટકા નોકરીઓ પર જોખમ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)થી સમગ્ર વિશ્વની ૪૦ ટકા નોકરીઓ પર અસર પડશે તેમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના નવા એનાલિસિસમાં દાવો કરવામાં આવ્યો છે. આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલ?...
અયોધ્યામાં આજથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ
૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેની પૂજન વિધિ મંગળવારથી એટલે કે ૧૬મી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસ?...