આજે તમિલનાડુના પ્રવાસે PM મોદી, 19 હજાર 850 કરોડ રૂપિયાની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસે જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ બંને રાજ્યોમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ આજે તમિ?...
‘મારી સરકારના 10 વર્ષમાં ભારતનો વિકાસ કેવો રહ્યો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશે છેલ્લા દસ વર્ષમાં કરેલા વિકાસને લઈને લોકોનો અભિપ્રાય માંગ્યો છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ગયા મહિને લોન્ચ કરવામાં આવેલી પીએમ નરેન્દ્...
ખેડા જિલ્લાના ગળતેશ્વરમા ઘટના : ઈકો કારની ટક્કરે બાઈક સવારનું મોત
ગળતેશ્વર તાલુકાના કોસમ ગામની સીમમાં ગઈકાલે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં ...
નેત્રમ CCTVની મદદથી ડાકોર મંદિર ખાતે બનેલ ચેઇન સ્નેચીંગના વણશોધાયેલ ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ડાકોર પોલીસ
ગત તા. ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ ફરીયાદી કમળાબેન વા/ઓ અરવિંદભાઈનાઓ ડાકરો શ્રી રણછોડરાયજી મંદિરે દર્શન કરવા સારૂ આવેલ હતા. દરમ્યાન મંદિરે દર્શન કરતા સમયે સ્ત્રી વિભાગમાંથી કોઈ અજાણી બહેને તેમના ગળામ?...
નવા વર્ષે ભારતનું નવું સાહસ, 1 જાન્યુઆરીએ ISRO ફરી રચશે ઇતિહાસ, વધુ એક મિશન કરશે લોન્ચ
આ મિશનમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમ કે- પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ...
નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ કર્યા પુરા, પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી
રશ્મિકા મંદન્ના એક એવી અભિનેત્રી છે જેણે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં રશ્મિકાએ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. અભિનેત્રીએ આ વર્?...
ચીન-અમેરિકા જેવું નથી બનાવવાનું, ભાગવતે કહ્યું કેવી રીતે ભારતને ભારત બનાવવું પડશે!
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવત બુધવારે બંગાળની બે દિવસની મુલાકાતે વિશ્વના સૌથી મોટા નદી ટાપુ માજુલી પહોંચ્યા હતા. માજુલી આસામની નજીક છે. અહીં લોકોનું સ્થળાંતર એક મ...
UAEમાં PM મોદી જે મંદિરનું ઉદ્ઘાટન કરશે તે આવું દેખાશે, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ
UAEમાં ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ભારત અને અબૂ ધાબીના સંબંધોને વધુ મજબૂત કરશે. તેમજ ભારતીય સમ?...
ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા લેવાયેલ રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા લેવાયેલ રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યાલયની પાંચ વિદ્યાર્થીનીઓ તથા પાંચ વિદ્યાર્થીઓ , કુલ મળી 10 વિદ્યાર્થીઓએ વર્ષ : 2023 - 24 ની રાજ્ય પુરસ્કાર ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જિલ્લા લોક ફરિયાદ નિવારણ) જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવા...