Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026

topnewschannelinhindi

847 stories

સંસદમાં સુરક્ષા ચૂક મામલે હોબાળા વચ્ચે લોકસભામાં 14, રાજ્યસભામાં 1 સાંસદ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ

લોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને અધ્યક્ષના અનાદર મામલે શિયાળુ સત્રના બાકી સમયગાળા માટે ગૃહથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે તેના બાદ પણ હોબાળો શાંત ન…

· 2 min read

સામાન્ય લોકોને મોટો ઝટકો, CNG ના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયા છતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ રહ્યા નથી. તો આ તરફ સીએનજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ત્રણ સપ્તાહમાં બીજી વખત CNGની ભાવમાં વધારો થયો છે. CNG ના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારો…

· 2 min read

સરકારી કર્મચારીઓના જૂના પેન્શન પર RBIએ આપ્યો જડબાતોડ જવાબ

જૂની પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓએ આજથી હડતાળ શરૂ કરી છે. જૂની પેન્શન યોજના લાગુ કરો અને કોન્ટ્રાક્ટ બંધ કરો, કર્મચારીઓની માગ છે. આ હડતાળમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ભાગ લેશે. તેનાથી કામ પર અસર પડશે. રાજ્ય સરકાર આ…

· 2 min read

જ્ઞાનવાપીની જેમ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો થશે ASI સર્વે, હાઈકોર્ટે હિન્દુ પક્ષની સ્વીકારી અરજી

અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી લીધી છે. https://twitter.com/ANI/status/1735223107307409899 ઇદગાહ મસ્જિદ પર ASI સર્વેને…

· 3 min read

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ એક્શનમાં, સી આર પાટીલે લીધા સાંસદોના ક્લાસ, જુઓ તસવીરો

લોકસભા ચૂંટણીને લઈને હવે ગુજરાત ભાજપ એક્શનમાં આવી છે. પેજસમિતિ તથા મોદીની ગેરંટી પર ચૂંટણી જીતવા કવાયત હાથ ધરાઇ છે. અગાઉ ધારાસભ્યોના ક્લાસ લીધા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાંસદોના પણ ક્લાસ લીધા છે.કેન્દ્રીય પ્રધાનો સહિત ગુજરાતના સાંસદો…

· 2 min read

આસામમાં 1281 મદરેસા કાયમ માટે થયા બંધ, હિમંતા સરકારે નિયમિત શાળામાં ફેરવવાનો આદેશ કર્યો જાહેર

અસામ સરકારના  એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી ME સ્કુલ તરીકે ઓળખવામાં આવશે. આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં…

· 2 min read

લિએંડર પેસને મળ્યું આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સ્થાન, આ વિશેષ સન્માન મેળવનાર પ્રથમ એશિયન ખેલાડી

ટેનિસ જગતના પૂર્વ નંબર-1 ખેલાડી લિએંડર પેસ અને ભારતીય પ્રસારણકર્તા અને પ્રમોટર વિજય અમૃતરાજ આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયન પુરૂષ બન્યા છે. આ બંને ઉપરાંત જાણીતા પત્રકાર અને લેખક રિચર્ડ ઇવાંસને પણ ટેનિસના આ વિશેષ સન્માનથી…

· 3 min read

પોલેન્ડની સંસદમાં પણ ભારત જેવા દ્રશ્યો, ચારે તરફ ધૂમાડા વચ્ચે સાંસદો બહાર ભાગ્યા

ભારતની સંસદમાં સુરક્ષામાં થયેલી ગંભીર ચૂકના કારણે બે લોકો સંસદમાં ઘૂસી ગયા હતા અને કલર સ્પ્રેનો ધૂમાડો છોડીને સંસદમાં અફરા તફરી મચાવી હતી. આ જ પ્રકારના દ્રશ્યો પોલેન્ડની સંસદમાં પણ જોવા મળ્યા હતા. યહૂદીઓના હનુક્કા નામના તહેવાર નિમિત્તે પોલેન્ડની સંસદમાં…

· 2 min read

રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ થશે શરૂ, 11 જાન્યુઆરીથી દર સપ્તાહે ત્રણ ફ્લાઈટ જશે

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશ ભરમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રામ મંદિરના પ્રથમ માળનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. દેશભરમાંથી લોકો…

· 2 min read

BSP નેતા અફઝલ અંસારીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે, સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત

ગેંગસ્ટર મામલે 4 વર્ષની જેલની સજા પામેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુરના લોકસભા સાંસદ અફઝલ અંસારીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે તેમની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે તેમનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે.…

· 2 min read